________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાછર
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
સમજાયું છે અને મારે આત્મા ધર્મમાર્ગ તરફ વળ્યો છે, અને મારો આત્મા સહજ સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે તેમજ દુર્ગ ણોનો નાશ કરવા માટે અને સગુણોની પ્રાપ્તિ માટે જે જે અંશે પ્રયત્ન કરે છે તે સર્વ તારીવાણીને પ્રતાપે જ.
કાળ ખરાબ આવવા લાવ્યો. મનુષ્યોમાં ગુણ ઓછા થવા લાગ્યા. જેવી ભવિતવ્યતા હોય તેવું બને છે. છેવોએ જેવાં કર્મ કર્યા હોય તેવું તેમને સુજે છે. આવા વિચાર કરવાથી પુરૂષાર્થને સદુપયોગ થતું નથી, અને પિતાનું તથા પરનું કલ્યાણ કરવા પ્રવૃત્તિ થતી નથી. ઉદ્યમને આગળ કરીને અને પરંપરાએ ચાલવાની જરૂર છે. ઉદ્યમથી સારું થઈ શકે છે. ઉધમ એ વ્યવહાર છે. ધમની અવગણના કરતાં જૈનશાસનની પડતી થાય છે. ઉદ્યમનો તિરસ્પર કર એ પિતાના પગ પર કુહાડે મૂકવા બરાબર છે. ભાવીના ઉદરમાં શુંભર્યું છે તે ઉદ્યમથી જણાય છે. દરેક મનુષ્યને પોતે સુધરીને સુધારવાને પ્રયત્ન કરે. દરેક મનુષ્યને સદ્ગ તરફ લાવવા પ્રયત્ન કરવાથી થોડા ઘણા અંશે વિજય મળ્યા વિના રહેનાર નથી. હું જે જે કરું છું તેનું ફળ મળવા ન મળે પરંતુ મારા અધિકારપ્રમાણે ભારે કાર્ય કરવું જ જોઈએ એ નિષ્કામકરણીના મંત્ર દરેકના મનમાં કવો જોઈએ. જગતપ્રતિ, જૈનશાસન પ્રતિ જે જે ફરજો અદા કરવાને હું જાયેલો છું, તે કરજે પ્રમાણે મારે પ્રવર્તવું જોઈએ એમ દરેકે ધારવું જોઈએ. આ પ્રમાણે વર્તવાથી પોતાના અધિકારની સફળતા થાય છે અને દુનિયાને ગુણે આપવામાં પિતાની ફરજ અદા કરેલી ગણાય છે. દુનિયા પિતાના પ્રતિ કેવા વિચારો ધરાવે છે એ ખ્યાલ કદિ કરે નહિ. જે એવા ખ્યાલમાં લક્ષ અપાશે તે પિતાના અધિકાર પરત્વે કરવાના કાર્યથી પરાભુખ થવું પડશે. પિતાને દુનિયા પ્રતિ શું છે વ્યિ છે એટલું લક્ષ રાખીને ઉધમવડે પિતાની ફરજો અદા કરવી. ઉધમ એ પિતાનું જીવન છે. સદુધમ એ દુનિયાની ઉન્નતિ માટે પરમાત્માને સંદેશ છે. બગડેલી દુનિયામાં પણ પોતાના અધિકાર પ્રમાણે સુકાર્યો કરવાં એજ તિષ્કામ કર્મયોગીની ઉત્તમદશા છે. રાળને ધમથી પોતાના માટે શુભ બનાવે છે. પોતાના હાથમાં છે. ઉધમવાદને આગળ કરીને ચાલનારા મહાત્મા
For Private And Personal Use Only