________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૭૦
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારા.
થયા તે તેના પ્રતિપક્ષીરૂપ દુર્ગુણુપર અરૂચિ થવાની, અને તેને ત્યાગ કરવા તે યથાશક્તિ ઉદ્યમ કરવાનો. દરેકના આત્મામાં સત્તાએ રહેલા ગુણાનુ તેની આગળ વર્ણન કરવું એટલે તે સત્તાએ રહેલા ગુણોને પ્રગટાવવા પોતાની શક્તિથી પ્રયત્ન કરવાના દુર્ગુણીયી થતી હાનિપર લક્ષ દેવું પણ દુધારક આત્માપર મૈત્રીભાવના અને કરૂણાભાવના તથા કુટુંબભાવના ધારણ કરવી.
x
x
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
સ્વાધ્યય
ગમે તેવા વિપત્તિના સયેાગામાં પશુ ઉત્સાહ ધૈય થી સ્વાશ્રયી બની આનન્દી રહેવું એજ ઉચ્ચજીવનનુ કેંતવ્ય છે. પેાતાના આત્માને શાક, ભય, દીનતા આદિ અશુભ વિચારોથી ધનમાં કદી નાખવે! ન જોઇએ. ઉષ પશ્ચાત્ જાગૃતિ આવે છે. તેમજ વિપત્તિયા-ઉપસર્ગો પશ્ચાત પ્રગતિન માર્ગ ખુલ્લા થાય છે. મૂંગા મોઢે પોતાનું શુભ કાર્ય કર્યા કરવું એજ ક્ષના મૂળ મંત્ર છે. વિદ્વાન થવુ એ જુદી વાત છે અને ધૈર્યવાન થવુ એ વાત જુદીજ છે. વિદ્વાન કરતાં ધૈર્યવાન આગળ આવે છે. મહાત્માઓને સત્યના પ્રચાર કરતાં અને સત્યમાં દુનિયાને ચલાવતાં અનેક દુઃખા આવી પડે છે. શ્રીમદ્યશોવિજયજીઉપાધ્યાયને સત્યને ઉપદેશ દેતાં અને સત્ય લખતાં ઘણું ખવું પડયું છે. શ્રીમદ્નારામજી મહારાજને પણ ઘણી ઉપાધિ વેઠવી પડી હતી. તેમજ હાલ પણ તે પ્રમાણે ઉપાલિયે, પરિષહે આવી પડે છે, અને વિચારભેદે અસહિષ્ણુતાથી અનેક મનુષ્ય તરથી ઘણું સહેવું પડે એ ખનવા યાગ્ય છે. શ્રીમહેમચન્દ્રાચાયૅ જૈનધર્મના પ્રચાર કરવા માટે ધણું સહ્યું છે. શ્રીઆનવિમલસૂરિએ ધૈય રાખીને ધર્મના પ્રચાર કરવા ઘણું સહ્યુ` છે. શ્રીસત્યવિજયપન્યાસે ક્રિયાકાર કરતાં ઘણું સહ્યું છે. શ્રીહરિભદ્રસૂરિ મહારાજે પણ ધર્મના ઉપદેશ દેતાં પણું સર્યુ છે. શ્રીનેમિસાગરજીમહારાજે અને શ્રીરવીસાગજીમહારાજે શિથિલાચારને નાશ કરવામાં ઘણા પરિષહે સહ્યાં છે. શ્રીમજિનદત્તસૂરિએ અને શ્રીમદેવ દ્રજીએ પણ ધમના પ્રચાર કરતાં ઘણાં દુ:ખે સહ્યાં છે. કુમારપાલ રાજાએ બાલ્યા