________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૬
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
શકે છે. જ્ઞાનયોગી આંધળે ન હોવાથી તે જે કંઈ દેખે છે વા જે કંઈ કરે છે તેમાં સાપેક્ષદષ્ટિ હોવાથી સમ્યકત્વદષ્ટિની બહાર્ તે ગમને કરતે નથી. આગમનને શ્રદ્ધાપૂર્વક અને ગુરૂગમપૂર્વક અભ્યાસ કરવાથી જ્ઞાનયોગી થવાને અધિકાર પ્રાપ્ત કરી શકાય છે. શાસ્ત્રને સ્યાદાદદષ્ટિથી અભ્યાસ કર્યા બાદ અને તેનું ઘણું મનન કર્યા બાદ આચારમાં મૂકીને, અનુભવજ્ઞાન પ્રદેશમાં ગમન કરવાથી જ્ઞાનયોગીને અધિકાર પ્રાપ્ત કરી શકાય છે. આવા પ્રકારને જ્ઞાનયેગ પ્રાપ્ત કર્યા વિના કર્મયોગના ઉપદેશમાં અજ્ઞાની ગોટાળો વાળે છે અને જીવની ગ્યતા, અધિકાર વિના કમંગને ઉપદેશ કરીને દૈશિક, સામાજીક, વ્યાવહારિક, નૈતિક, ધાર્મિક અધિકાર પરત્વે રચાયેલા કર્મયોગની અવ્યવસ્થા કરીને જગતમાં કમગની એજનાને છિન્નભિન્ન કરી દે છે. કર્મગનું પરિપૂર્ણ અધિકાર પરત્વે સૂક્ષ્મ સ્વરૂપ જ્યાં સુધી સમજી ન શકાય, ત્યાં સુધી જ્ઞાનગીપણું પ્રાપ્ત થયું એમ કહી શકાય નહિ. જગતમાં દરેક કમગના વિષયોની અધિકાર પરત્વે જીવોની અપેક્ષાએ સમરતમતા ન અવધી શકાય, ત્યાં સુધી ક્રિયા વા કર્મવેગને જાણ વાને અધિકાર પ્રાપ્ત કર્યો એમ વ્યાવહારિકદષ્ટિએ, સામાજીક દષ્ટિએ રાષ્ટ્રિયદષ્ટિએ, નયદૃષ્ટિએ, ગાય્યદષ્ટિએ અને સાધુધર્મ દષ્ટિએ કથી શકાય નહિ. સર્વદૃષ્ટિની અપેક્ષાઓને કમંગમાં ઉતારીને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને અધિકાર પરત્વે હાનિવૃદ્ધિની તરતમતા સમજી શકાય, ત્યારે જ્ઞાનયોગી થવાને લાયક મનુષ્ય બની શકે છે. તથા તે ક્રિયા વા કર્મયોગને ઉપદેશ દેશકાલને અનુસરી આપવા સમર્થ બની શકે છે દેશ, કાલ, વય, શક્તિ, વિચાર, ભાવ અધિકારો અન્ય મનુષ્યની સ્થિતિને અનુસરીને કર્મ યાને ક્રિયાયોગના અધિકારને નિર્ણય કરવાની શક્તિ ન આવે ત્યાં સુધી કર્મવેગનું પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું એમ કથી શકાય નહિ. કર્મયોગને પ્રકાશ કરનાર એવું કમગનું જ્ઞાન એટલું બધું છે કે જ્ઞાનીઓના હૃદયમાં જેટલું છે તેટલું પુસ્તકમાં લખી શકાયું નથી. કાગનું જ્ઞાન કરનાર જ્ઞાન મેગી બની શકે છે, અને તે સ્વપરનું કલ્યાણ કરી શકે છે. કર્મવેગનું પરિપૂર્ણ જ્ઞાન કરનાર વિદ્વાનોની સભા મળીને કર્મવેગના અધિકારને વ્યક્તિ પરત્વે નિર્ણય કરી શકે છે, વા પરિપૂર્ણ જ્ઞાનગીકર્મને અધિકાર પરત્વે નિર્ણય કરી શકે છે, તે વિના કર્મયોગને ઉપદેશ દેનારા અજ્ઞાનીઓ કર્મમાર્ગની અર્થાત ક્રિયામાર્ગની અવ્યવસ્થા કરી શકે છે.
For Private And Personal Use Only