________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૫૬૫
*
*
*
***
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
* * * *
ખા
પ્રેમ થે એ આત્મજ્ઞાન વિના બની શકતું નથી. આત્મજ્ઞાનથી સર્વ જીવો પર પિતાના આત્માની પેઠે પ્રેમ લાગણી રહે છે. આવી પ્રેમ લાગણીમાં જગતને ઉદ્ધાર કરવાનો મને રથ પ્રગટે છે, અને તેથી આત્મા સર્વ જીવોને શાસનરસિક બનાવવાની ભાવનાવડે તીર્થંકરનામ કર્મ બાંધે છે. ધર્મને પ્રશસ્ય પ્રેમમાં સમાવેશ થાય છે. સર્વવ્યાપી પ્રેમ કરવો એ કાંઇ સામાન્ય વાત નથી. અનેક પ્રકારના સ્વાર્થો, ક્રોધ, અહંકારહિંસા, પરિણામ અને અસત્ય વચન આદિનો નાશ જે જે અંશે થશે થતું જાય છે, તે તે અંશે શુદ્ધ પ્રેમ વધતો જાય છે. જગતના સર્વ જીવોને સંતાપવા નહિ, તેમનું રક્ષણ કરવું ઈત્યાદિ માટે શુદ્ધપ્રેમને ખીલવવો જોઈએ. નામ અને રૂપમાંથી અહેવૃત્તિની વાસના કન્યાબાદ વિશુદ્ધ પ્રેમને અંશ ખીલવા માંડે છે, આત્માને શુદ્ધ પ્રેમ ખરેખર આત્માને પરમાત્મપદમાં સ્થાપન કરવા સમર્થ થાય છે. સેવા, ભકિત, ઉપાસના વગેરેમાં શુદ્ધ પ્રેમ હોય છે. સેવા ભકિત વગેરેની મહત્તા આંકી શકાય છે. સ્વાથ, વિષય, રાગ જેમાં નથી એવો શુદ્ધ પ્રેમ ખરેખર આત્માની જ્ઞાનદશા ઉપર આધાર રાખે છે. દુનિયા ખરા શુદ્ધ પ્રેમવડે વાતે તે તેની સ્થિતિ બદલાઈ જાય. શુદ્ધપ્રેમને જે હૃદયમાં આવિર્ભાવ થાય છે તે હૃદય ખરેખર પ્રભુની પ્રાપ્તિ કરવા સમર્થ બને છે.
પ્રવૃત્તિ.
પ્રવૃત્તિમાર્ગમાં પ્રવેશ કરનારે જ્ઞાન માર્ગનું પૂર્ણ જ્ઞાન કરવું જોઈએ. કારણ કે જ્ઞાન યોગી વિનાને કમલેગી પિતાને અધિકાર અવબોધી શક નથી, અને કર્મોમાં નિર્લેપ રહી શકતો નથી. જ્ઞાનગી વયેવાધિar
તે મા શપુ જવાન એ વાકયના પરિપૂર્ણ સાપેક્ષ ભાવને સમજીને તે પ્રમાણે કર્મમાં અર્થાત સ્વાધિકાર કાર્યોમાં પ્રવૃત્તિ કરી શકે છે. જ્ઞાનેગી કર્મયોગને આદરતે છતે અજ્ઞાનીઓ કરતાં અનઃગણે દરજજે ઉત્તમ રહી શકે છે. જ્ઞાનગી સાધ્યદષ્ટિને પામેલ હોવાથી તે કદાપિ કમપેગની પ્રદ્યત્તિમાં રાગ કેપના પરિણામને કદાપિ પામે તો પણ અજ્ઞાનીઓ કરતાં તે અનન્તગુણ ઉત્તમ છે; કારણ કે જ્ઞાનીના મનમાં તેની દાઝ રહે છે, અને રાગ, દેશના પરિણામને તે ઉત્તમ માનતું નથી. અને તેને હઠાવવા પ્રયત્ન કરી
For Private And Personal Use Only