________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચાર,
૧૬૩
મેાહનીય કમ ખાંધે છે. જેને સમ્યકત્વાદિ એક ગુણને લાખમેા ભાગ ખીલ્યે! હોય તેવા એક જીવ દેખીને પણ પ્રમાદભાવ ધારણ કરવા, અને તેને આગળના ગુણા ખીલે એવી સાહાય્ય આપવા તૈયાર સદાકાલ રહેવુ એ સમ્યગ્દષ્ટિવાનુ લક્ષણ છે. વ્યવહાર સમ્યકત્વ સન્મુખ થનાર એવા માર્ગાનુસારી જ્વાને પણ ગુણા ખીલે એવા સર્વ માર્ગો તાવવા અને સાહાય્ય કરવી એ સમ્યગ્ દૃષ્ટિના વૈયાવચ્ચગુણુ અવબાધવા.
*
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
×
..
મેહની વાસનાઓના જ્યાં ક્ષય થાય છે એ ભાવતપ છે. પુછા रोधे संवरी परिणति समता योगे रे; तप ते एहि ज आत्मा, वर्ते નિલ ગુળ માળે રે. વીર ॥ ઇચ્છાઓને રોધ કરીને સમતા ભાવતી પિરતિવકે આત્મગુણાને ભાગ કરવા એજ માવતપ અવમેધવુ.... માસ માસની તપશ્ચર્યા કરનારાઓના હ્રદયમાં ભાવતપના ઉપયેાગ વિના કીર્ત્તિલાભ નામ. આદિ અનેક પ્રકારની ઇચ્છાએ સૂમરૂપે હયાતી ધરાવે છે, અને તે કારણુ સામગ્રી મળે અહિ પણ કાયા દ્વારા દેખાવ આપે છે. પરમક્ષમાને પ્રાપ્ત કર્યાં વિના તપનું અજીરણુ જે ક્રોધ તેના ક્ષય થતો નથી. કામાદિ વાસના એટલી બધી સૂક્ષ્મ છે કે તે આત્મજ્ઞાન, ધ્યાન, વૈરાગ્યના પરિપૂર્ણ વ્હેર વિના પાછી હડીને ક્ષય પામી શકતી નથી. મેાહની વાસના-ઇચ્છાઓને હઠાવવા માટે પ્રથમ તે તત્સંબંધી વિચાર થાય છે, અને પશ્ચાત્ તેનુ જોર હટાવવા માટે ક્રિયા વા ચારિત્ર્ય ઉત્પન્ન થાય છે. જ્ઞાનની સાથેજ વિરતિ રૂપ ચારિત્ર્ય ઉત્પન્ન થાય એવા નિયમ નથી. આત્મજ્ઞાન થયા બાદ મેાહની રતિથી એકદમ વિરામ પામી શકાય એવા નિયમ નથી. આત્મજ્ઞાન પામ્યા પશ્ચાત્ મેહની સાથે યુદ્ધ કરવું પડે છે. આત્મવીય પ્રગટ થાય એવા ઉત્સાહ પ્રગટાવવાનાં ચારે તરફથી સાધતા પ્રાપ્ત થાય છે, તે મેાહનીય પ્રકૃતિયાની અશે અંશે ક્ષીણતા કરવા તરફ પ્રવૃત્તિ થાય છે. આત્માને! ઉત્સાહગ્રણ પ્રકટી નિકળે છે ત્યારે નામ, રૂપ, કામાવિાસનાઓની રતિમાંથી અમુક અમુક અશે વિરમવાનું થાય છે. પૂર્વ ભવના અભ્યાસ વિના ચારિત્ર માહનીયને એકદમ નાશ કરી દેવા એ કાંઇ બની શકે તેમ નથી. આત્મામાં પૂર્ણ મન લાગ્યા વિના મેહક્ષીણતા થતી નથી. આત્મજ્ઞાનના જેમ જેમ દેઢસસ્કાર પડતા ાય છે, તેમ તેમ નામ, કામ, પાદિના સારા કે જે અનાાિલથી