________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પકર
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
વચને વદવાં, પ્રિય પદ્ધ અને તથ્ય વડે યુક્ત એવાં સત્ય વચને બોલવાં, આગમામાં સત્યવચને કેવી રીતે વદવાં તેનું સારી રીતે સ્વરૂપ દર્શાવ્યું છે. પાશલાઓની પેઠે પારકી આશાઓ અને સંગમો જાણવા. પારકી આશાઓ એજ બંધન છે પારો આશા સા નિરાશા, ઇ છે " કા પાવા તે વારનવું વારો अभ्यासा, लहो सदा सुखवासा. आप स्वभावमा रे अवधू सदा मगનામે દેના છે.
સમ્યગ દર્શન અને સમ્યગ જ્ઞાનની સાથે વિરતિરૂપ ચારિત્ર ઉત્પન્ન થઈ શકે અને ઉત્પન્ન ન પણ થઈ શકે. સમ્યકત્વની સાથે કોઈને યુગપત ચારિત્ર ઉત્પન્ન થાય છે. સમ્ય દર્શનનું એટલું બળ છે કે તે વસ્તુને વસ્તુ પણે જણાવે છે, અને આત્મા પર પૂર્ણ પ્રેમ ઉપજાવે છે. સમ્યગ ચારિત્ર્યની પ્રાપ્તિ તે સમ્યગું દર્શન પર આધાર રાખે છે. જિનવરવાણી સાંભળવાની પૂર્ણ રૂચિવાળા જીવને સમ્યકત્વ હોય છે, જે જીવ સમ્યક્ત ગુણવંત હોય છે, પણ વિરતિપણું પ્રાપ્ત કરી શકતા નથી, તે જીવો અવિરતિ સમ્મદષ્ટિ જાણવા. સમ્યગ્દષ્ટિજીવને દેશવિરતિ વા સર્વવિરતિ ચારિત્ર્યપર પૂર્ણ રૂચિ હોય છે, પણ જ્યાં સુધી તેઓને ચારિત્રમોહને ઉદય હોય છે, ત્યાં સુધી તેઓ વિરતિપણું અંગીકાર કરી શકતા નથી. જાણે પણ ન કરી શકે, જાણે પણ તે પ્રમાણે ન વર્તી શકે એવી અવિરતિ સમ્યમ્ દૃષ્ટિ જીવની દશા હોય છે. સમ્યગ્દષ્ટિ છે દેવગુરૂની સેવા-ભક્તિમાં પૂર્ણ રંગી હોય છે. સમ્યકત્વ ગુણવંત પિતાનામાં જે ગુણ ન હોય તેની બડાઈ હાંકતા નથી. સમ્યગ દષ્ટિ જીવો અવિરતિપણું સેવે છે પણ અન્તર્થી તેઓ અવિરતિપણામાં ધર્મ માનતા નથી તેથી તેઓની પરિણતિમાં લુખાશ રહે છે. સમ્યગુ દષ્ટિ જીવે ચારિત્રમોહના ક્ષપશમે વિરતિપણું અંગીકાર કરે છે, અને પુનઃ ચારિત્ર મેહના ઉદયે વિરતિપણાથી પડે છે તે પણ તેઓની સમ્યગ દષ્ટિ હોવાથી પુનઃ નદિષેણુ અને આદ્રકુમારની પેઠે પુનઃ વિરતિપણુમાં ચઢે છે. કોઈ સમ્યગૃષ્ટિ વિરતિપણુથી પડતું હોય તો તેને પુન વિરતિપણુમાં લાવવા પ્રયત્ન કરે પણ તેને ધિકાર નહિ. સમ્યકત્વ અને ચારિત્રથી પડતા જીવોને પાડવામાં જેઓ નિમિત્તે કારણે થાય છે, તેઓ દર્શન મેહનીય અને ચારિત્ર
For Private And Personal Use Only