________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૫૫,
રીતે વતને અન્યને સમજાવવા પ્રયત્ન કરવો. અન્ય સાધુને કદિ કઠેર વચન કહેવું નહિ અને તેમજ કદાગ્રહી એવા ગૃહસ્થને પણ કઠેર વચન કહેવું નહિ. જબરજસ્તીથી વા બલાત્કારથી કદિ કોઈને કદાગ્રહ વા શંકારહિત કરી શકાય નહિ. અન્ય સાધુ કોઈ જાતના કદાગ્રહગ્રસ્ત થયા હોય તેમને સમજાવવાની શક્તિ હોય તે તેમાં પ્રવૃત્તિ કરવી. અન્યથા નહિ. પિતાની શક્તિની બહિર્ના કાર્યમાં કદી માથું મારવું નહિ. સ્વશક્તિ ઉપરાંતના કાર્યમાં પ્રવૃત્તિ કરવાથી ખેદ અને નિષ્ફલતા મળે છે. આગમથી જેઓની વિરૂદ્ધ માન્યતા હોય તેવા મનુષ્ય પર પણ કરૂણું કરવી અને તેમને શુદ્ધમાગમાં લાવવા માટે તન મન, વાણ, અને બુદ્ધિનો ભેગા આપવો એ પિતાની ફરજ છે. આગના સદિચારને આખી દુનિયાના મનુષ્યો પ્રાપ્ત કરી શકે એવી જનાઓ, ઉપાયો, સગવડ કરી આપવી તે પોતાની ફરજ છે તેમ ખાસ જૈનોએ સમજવું જોઈએ. કોઈ જીવ જૈનધમને સમજાવ્યા છતાં ન માને તે સમજવું કે હજી તેની યોગ્યતા પ્રગટી નથી એમ વિચારવું અને તે છવપર મૈત્રી અને કરૂણાભાવના તે સદા રાખવી. જેની ભવસ્થિતિ પાછી હોય છે તેને સદિચારે રૂચે છે અને જેની ભવસ્થિતિ નથી પાકી તેને સદ્ધર્મ રૂચતા નથી તેથી મધ્યસ્થભાવને હૃદયમાં રાખી પોતાની ફરજ તરફ ફક્ત લક્ષ રાખવું. સર્વ જીવોને પિતાના આત્મસમાન માનવા અને સર્વ જીવોની સાથે આત્મવત્ વતન રાખવું.
પ્રશ્ન-કવિ, સુધારક, જ્ઞાની અને રાજ્યનીતિ રચયિતાને દુઃખ આવી
પડે છે તેનું શું કારણ? ઉત્તર-આ જગતમાં જન્મની સાથે સર્વ પ્રાણીઓને કર્મવેગે દુખે
લાગેલાં હોય છે. પૂર્વ કર્મના યોગથી દુઃખો આવી પડે એમાં કાંઈ આશ્ચર્ય નથી. કવિ, સુધારક જ્ઞાની વગેરેને વર્તમાનમાં સુધારા કરવા પડે છે તેની તેના સામા વિરૂદ્ધ વિચારવંત
થાય છે તેથી તેઓને દુઃખો પડે છે. પ્રશ્ન-નાનીઓ, લેખકો અને સુધારકની વર્તમાન સમયમાં ખરી
કિસ્મત થઈ શકે કે નહિ ? ઉત્તર–વર્તમાન સમયમાં તેઓના લેખો, વિચાર અને સુધારાઓ પ્રાયઃ
સર્વ કેને એક સરખી રીતે રચતા નથી, તેમજ વર્તમાન
For Private And Personal Use Only