________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૫.
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારે.
અન્યયેાગને અતિરસ્કાર કરતાં અને જે યાગમાં પોતાની સહજ રૂચિ થતી હોય એવા એકેક યાગની આરાધના કરતાં એકેક ચેાગે અનન્ત જીવા સિદ્ધિપદને પામ્યા. આવું અવગત થયા પશ્ચાત્ આત્મા જ્ઞાની અનેક સાધના પૈકી કોઇપણ સાધનયાગનું ખંડન કરતો નથી. દરેક જીવને માન્યતામાં સર્વ નયાની એક સરખી સાપેક્ષતા રહી છે. પરન્તુ સાધનપ્રવૃત્તિ સ નયેાની સાધનપ્રકૃતિ એક વખતે આદરી શકાતી નથી, તેથી અધિકાર ભેદે સાધનપ્રવૃત્તિમાં કોઇને કાઇ યેાગની મુખ્યતા વર્ષે છે અને કાને કોઇ ચેાગની મુખ્યતા વર્તે છે તેથી ધર્મશ્રદ્ધાનમાં અને સાપેક્ષનયખાધમાં વિરાધ ન આવવાથી એકેક યેગે અનન્ત જીવા મુક્તિ પામે એમ સમ્યગ્ અનુભવ આવે છે. શુભાષ્યવસાયથી દરેક ચેાગમાં મુક્તિ છે. આત્માના જે યાગમાં શુભ પરિણામ વૃદ્ધિ પામે અને શુકલ લેસ્યાની વૃદ્ધિ થાય તે યાગવડે મુક્તિ થાય છે. આત્માની ઉજ્જવલ પરિણતિ વૃદ્ધિ પામે એવું ખાસ લક્ષ રાખવું જોઇએ. આત્માની શુદ્ધ પરિણતિ ખરેખર જે ચેગમાં પ્રવૃત્ત થવાથી વધતી જાય અને જે યાગમાં સહેજે રૂચિ તથા પ્રવૃત્તિ થાય તે ચેગવડે આત્માની સત્વર મુક્તિ થાય છે. એમ અનુભવ આવે છે. કો/પુણ્ મનુષ્ય ગમે તે ધક્રિયામાં પ્રવૃત્તિ કરતા હાય ને તેમાં તેના આત્માના પરિણામની ઉજ્જવલતા વધતી હોય તે તેમાંથી તેને પા પાડવા નહિ પણ તેમાં તેને ઉત્તેજન આપવું. આધે પણ કોઇ ખાલવના પરિણામ કોઇ ધર્મ પ્રવૃત્તિથી વા ધર્મક્રિયાથી વધતા હોય તે તેમાં વિધ નાખવુ નહિ. તેના પરિણામની શુદ્ધતા થાય તેમ તેના અધિકાર પ્રમાણે કરવુ.
×
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
*
આગમે!માં વિધિવણુંક, ઉદ્યમ, ભય, ફૂલદર્શક, ઉસાહદર્શક, ઉત્સગ, અપવાદ, ઉત્સર્ગાપવાદ, સૂત્ર વગેરે અનેક પ્રકારના ગંભીર આશયવાળાં સૂત્રા આવે છે. જ્ઞાનાવરણીયના ઉદ્દયથી સાધુની મતિ કાઇ સૂત્રમાં મુંઝાઇ જવાથી કદાગ્રહ થાય છે તેથી તેને તથા પરને હાનિ થાય છે. આગમાના અભ્યાસી એવા કોઇ સાધુને મતિમેાહથી કદાગ્રહ થાય તે તેને સમજાવવા પ્રયત્ન કરવા પણ તેને તિરસ્કાર કરવા નહિ. આગમે!માં કથેલી યુક્તિયેવર્ડ કદાગ્રહ ગ્રહસ્ત સાધુને મિષ્ટભાષાવડે પ્રસન્ન હૃદયથી સમજાવવા પ્રયત્ન કરવા. કલેશ ક્રોધાદિકની ઉદારણા ન થાય અને પોતાના આત્માને ક્રોધ ન થાય એવી