________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૫૪
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
જ્ઞાનમાં તે સમભાવ ખરેખરા વૃધ્ધિકારક બને છે અને તેના સાક્ષીરૂપ અનુભવ પેાતાનું હૃદય પાતાના અધિકાર પ્રમાણે આપે છે. આવી રીતે અનેકાન્ત દૃષ્ટિથી થએલું આત્મજ્ઞાન ખીજના ચંદ્રની પેઠે ભવિષ્યતકાલમાં પરિપૂર્ણ પ્રકાશ આપે છે.
×
X
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
કાઇને પણ પીડા ન થાય એવી રીતે અપ્રમત્ત ભાવથી સ્વ અને પરના કલ્યાણાર્થે આયુષ્યની ક્ષણુપર'પરાને વ્યય થવા જોઇએ. પોતાને પ્રાપ્ત થએલ મન વચન અને કાયાની કિમ્મત કરી શકાય નહીં તેમ છે. મન વચન અને કાયાને ઉત્તમે!ત્તમ સદુપયેાગ કરવા જોઇએ.
અલ્પ એવી જીદગીમાં આત્માની ઉચ્ચ દશા થાય એવા સદુપાયા તરફ ખાસ લક્ષ આપવાની જરૂર છે.
આત્માના આનન્દના ભાગમાં આત્મસ્વરૂપે જીવાય છે અને તે વિના આદ્યમાં શ્વાસેશ્વા અને આયુષ્યથી જીવાય છે. વિભાવામાં રમનારા આત્માનુ ક્ષણે ક્ષણે મરણુ છે. પોતાના શુધમ થી વિમુખ થએલા આત્મા ક્ષણે ક્ષણે મરે છે. સમયે સમયે આયુષ્ય ઓછુ થાય છે તે અપેક્ષાએ સમયે સમયે મૃત્યુ કહેવાય છે. આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપ જ્યારથી જાણીને તેના નિશ્ચય કરે છે ત્યારથી તે અમુક અપેક્ષાએ અને અમુકાંશે અસર થાય છે એમ અવોોધવુ.
For Private And Personal Use Only
આત્માના આનન્દની ભાવના ભાવવાને અભ્યાસ પાડવાથી અને આ નન્દરૂપ આત્માની ભાવનાનું બળ વધવાથી અન્તમાં સૂક્ષ્મ પરિણામ એ આવતું જાય છે કે તેથી પરિષહેા, દુ:ખા વગેરે કર્મના યોગે પ્રાપ્ત થાય છે તેપણ તેમાં મુઝાવાનું થતું નથી અને આત્મામાં આનન્દને સાક્ષાત્કાર અનુભવાય છે. દુગ્ધમાંથી સાર ભાગ રૂપ જૅમ ધૃત કાઢવામાં આવે છે તેમ આત્મામાં સારતત્ત્વ આનન્દ છે તેને પ્રગટ કરવામાં આવે છે. આત્માના સહજાનન્દના ભાગથીજ સમ્યકત્વની પ્રતીતિ થાય છે, અને તેથી આત્માનુ આત્મભાવે પુનરૂજ્જીવન થાય છે. આવા પુનઃવનથી આત્મા જિ અર્થાત્ ખીજીવાર જન્મ્યા એમ કહેવાય છે. આત્માના આનન્દનો સાક્ષાત્ કાર થયા પછીનું જીવન સ` અમૂલ્ય ગણાય છે. પારસમણિના પ થી લેહુ જેમ સુવણૅ પણાને પામે છે તેમ આત્માના સ્વાભાવિક આનન્દથી આમા તે