________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારે.
દ્વેષ, મિથ્યાત્વ વગેરેના પરિણામથી જે જે અંશે મુક્ત થવુ તે તે અંશે મુક્તિ છે. રાગ, દ્વેષ, મિથ્યા પરિણામની મન્દતા જેમ જેમ થતી જાય છે તેમ તેમ આત્માના ગુણા પ્રગટ થતા જાય છે. આત્માના શુદ્ધસ્વરૂપમાં રમણતા કરવાથી આત્માની મુક્તિ છે. ખાદ્યના આડંબર પર લક્ષ ન દેતાં આત્માના પિરણામ ઉપર લક્ષ દેવાની જરૂર છે. રાગદ્વેષ વગેરે અશુદ્ધ પરિણામને નાશ ન થાય તા ખાદ્યનો ત્યાગ ખપમાં આવતા નથી. બાહ્ય કરતાં અન્તમાં ધર્મ જોવાની ખાસ જરૂર છે. લાખા અને કરોડા મનુષ્ચા કરતાં જે અંત આત્માના શુદ્ધધર્મ માં સાધ્યદૃષ્ટિ રાખવાનું ધારે છે તે મહાન છે. જે આચાર્યાં, ઉપાધ્યાયા અને સાધુએ ખાઘદૃષ્ટિને ત્યાગી આત્મામાં ઉપયાગ ધારણ કરે છે, તે સ્વકલ્યાણની સાથે અન્ય જીવાનુ કલ્યાણ કરવા સમર્થ થાય છે. પાતાના આત્મામાં રહેલા સહજ આનન્દના આસ્વાદ લીધા વિના અન્યાને ધમ માર્ગમાં શ્રહાળુ કરી શકાતા નથી. પોતાનો સહજ આનન્દ કે જે ઇન્દ્રિયા અને બાહ્ય વસ્તુઓની અપેક્ષા રાખતા નથી એવા આનન્દ જે ભગવે છે; તે અન્યોને વૈખરીથી આત્માનુભવ કરાવવા સમય થઇ શકે. આત્માના આનન્દસના અનુભવ થયા ખાદ આત્માના શુહાનયોગે વાણીના શબ્દોમાં કંઇ પણ સરસતાનેા ખ્યાલ આવે છે. “ તારી જાને નવ અનુમવી તત્વजागे सौ सान में.
"
X
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકનયેાવડે એક વસ્તુમાં રહેલ અનેક ધર્મને દર્શાવી શકાય છે. અનેક નયાની સાપેક્ષાથી એકવસ્તુમાંહી રહેલા ધર્મનુ સાપેક્ષતાએ જ્ઞાન થાય છે. તેને એકેક નયની ફન્નગ્રહતાએ જાણવા પ્રયત્ન કરતાં વસ્તુના ધર્મા પરિપૂર્ણ ખ્યાલ આવી શકે નિહ. આત્મામાં રહેલા ધર્માં પણ અનેક નયાની સાપેક્ષતાએ જાણી શકાય છે. તેમાં એકેક ના પડીને તાણાતાણી કરવામાં આવે તો આત્માના અનેક ધર્મોનું સ્વરૂપ પરિપૂર્ણ જાણી શકાય નહિ અને એકેક નયે તાણાતાણી કરતાં સર્વ નયવાદીઓની સાપેક્ષા રૂપ સાંકળ તૂટી જાય અને તેથી અનેકાન્તવાદને હાનિ પ્રાપ્ત થાય.
X
For Private And Personal Use Only
X
પ
X