________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંવૃત્ ૧૯૬૯ ની સાલના વિચારી.
धर्म सिद्धि नवनिधि हे घटमें, क्या ढूंढत जय काशी हो; जस कहे शान्त सुधारस चाख्यो पूरन ब्रह्म अभ्यासी हो. चिदानन्द-७
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ ઉપાધ્યાયજી વ્યવહારની મતિને મહેલની દોરીની ઉપમા આપે છે અને નિશ્ચયનયની સતિને અનન્તગણી ઉપમા આપે છે. ભેલ્પનારૂપ વ્યવહારમાં જડ મનુષ્ય ભૂલે છે. આત્મામાંજ ધમ છે. ખાદ્યમાં ભટકવાની જરૂર નથી એમ શ્રીમદ્ ઉપાધ્યાય હૃદયના ઉભરા કાઢે છે. વ્યવહારવટે ચાલવું પણ અન્તમાં નિશ્ચયનયથી વર્તવું.
X
૫૪૭
For Private And Personal Use Only
×
આત્માના અસ ખ્ય પ્રદેશને લાગેલાં કમ અને અન્ય પુદ્ગલો ઇત્યાદિ જડ વસ્તુ આત્માની નથી તેથી આત્માથી ભિન્ન કર્મ, શરીર વગેરેને મિથ્યા કહેવામાં આવે અર્થાત્ તે આત્મા નથી અને તે જડ ફર્મો વગેરેની લીલામાં કઇ આત્મત્વ નથી એમ દૃઢ નિશ્ચય જ્ઞાનદષ્ટિથી દેખવામાં આવે તે આત્માને જડનું મમત્વ ટળે છે. આત્માના અસંખ્ય પ્રદેશની શુદ્ધતા નિમલતા વિના અન્ય કશું આત્માનું નથી, અને આત્માના અસંખ્ય પ્રદેશમાં રહેલ નાનાદિ ધર્મ પાતાના શુદ્ધ સ્વભાવે રહ્યા છે, તેના વિના અન્ય કોઇ મારૂં નથી અને તે આત્મભાવે સત્ નથી અર્થાત્ તે અસત્ મિથ્યા, અપેક્ષાથી છે એમ શુદ્દેાપયેગથી ધારતાં આત્મામાં આત્મધમ છે એવ વસ્તુતઃ ભાસ થાય છે. આત્માના શુદ્ ધર્મના ભાસ થતાં આત્માના ધર્મના અનુભવ આવે છે. આત્માના અસંખ્ય પ્રદેશે અને તેમાં રહેલા જ્ઞાનાદિ ધર્મ તેજ હુ છુ એમ ધ્યાનથી પૂર્ણ નિશ્ચય કર્યાં પશ્ચાત આત્મા વિના અન્ય વસ્તુમાં અહંમમત્વ ઉપૂંજતું નથી. આત્માના ઉપયાગની દૃઢતા અને પરિપકવતા કરવા માટે વ્યવહાર કાલમાં જડ વસ્તુઓમાં અસ`ખ્ય પ્રદેશરૂપ આત્માની ભાવના કરવી. જડ વસ્તુમાં અસ`ખ્ય પ્રદેશ રૂપ આત્માની ભાવના એ આરેાપભાવના કહી શકાય. આવી આરપ ભાવના ભાવતાં એટલા સુધી વધવું કે સર્વત્ર આત્માજ અન્તર્દિષ્ટએ ફ્રેખાય. આત્માની આવી રીતે દૃઢભાવના કરીને શુદ્ધ નિશ્ચયનયથી આત્મામાંજ આત્માની ભાવના ભાવીને આત્માના પ્રદેશોમાં રમ્યા કરે માત્માના અસભ્ય પ્રદેશોમાં રાઁ મા જગતના સ્થૂ પડાયની તટસ્ય દૃષ્ટિએ દેખવાની શક્તિ પ્રાપ્ત થાય છે, અને યુજનકરણ ને ગુણુકરણ રૂપે