________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪'
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારે.
શુદ્ધ ધર્મમાં દે ચેતન ! અન્તર દૃષ્ટિથી મતા ૨ ! જૈનશાસનની સેવા કરવાની પ્રવૃમિ પણ આવા આન્તરિક યુદ્ધમતા ઉપયાગ ધારણ કર્યું. આજ લેાકેાત્તરભાવ રાધાવેધ સાધવાના ગુહ્ય મત્ર છે. આજ મુક્તિમાં ગમન ક રવા માટે લોકેાત્તર દિવ્ય હવાઇ વિમાન છે.
×
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
વ્યવહારનયની અપેક્ષાએ વ્યવહારિક ધર્મના ભેદો અનેક પ્રકારના હોવાથી તથા તેમાં શુદ્ધ અને અશુદ્ધ આદિ ભેદોની ગુંચવણ પડવાથી, વ્યાવહારિક ધાર્મિક ક્રિયાના ભિન્નભિન્ન મતભેદે ભિન્નભિન્ન મત અને ચર્ચા ઉભી થવાથી તેમાં માળવાને આપેાના અસંપૂર્ણજ્ઞાને ક્લેશ થાય છે, અને ધર્મક્રિયા ભેદની તકરારામાં તેને ક્રોધ, અહંકાર, ઇર્ષ્યા, કટ વગેરે દોષ પ્રાપ્ત થાય છે. વ્યવહારનયના ધર્મભેદોની ભિન્નભિન્ન માન્યતાઓના નિર-’ પેક્ષમમત્વથી દુનિયા, ધર્મના નામે હિંસાયુદ્ધ આરભે છે, અને સર્વે શરીરધારી આત્માઓનું ખુરૂ કરવા પ્રયત્ન કરે છે. નિશ્ચયનયથી આત્મામાં રહેલ એવા ધમાં રમણતા કરવાથી વ્યવહારદષ્ટિના ભેના ખેને નાશ થાય છે અને આત્મામાં ખરી સમાધિ જાગ્રત થાય છે. વ્યવહારના ભિન્ન ભિન્ન મતભેદોની ભિન્નભિન્ન માન્યતાના આગ્રહથી પરસ્પર જ્વામાં ભેદ, ક્લેશ અને ઇર્ષ્યામુદ્ધિ ઉત્પન્ન થાય છે, એમ જ્ઞાનદષ્ટિથી સૂક્ષ્મ અનુભવ લેનાર જ્ઞાતીને આ બાબતની સહેજે સમજણ પડી શકે તેમ છે. નિશ્ચયનયથી બુદ્ધિ તે આત્માના શુધને અણુનારી હોવાથી આત્મામાં તેથી સમાધિ પ્રગટે છે, અને આત્મા, અભેદતા, શાન્તતા વગેરે ગુણેથી પુષ્ટ અને છે. વ્યવહારનય અને નિશ્ચયનયની મતિની તુલના કરતા છતાં શ્રીમદ્ યશેવિજ્ઞ∞થે છે કે:-~~
For Private And Personal Use Only
दोरी देवारको कितिदोरे मति व्यवहार प्रकाशी हो;
अगम अगोचर निश्चयनयको, दोरी अमन्त अगासी हो. चिदानन्द- ४. नाना घटमें एक पिछाणे, आतमराम उपासी हो;
भेद कलपनामें जड भूल्यो, लुब्ध्यां तृष्णा दासी हो. चिदानन्द-५ नाम भेख किरियाकुं सबही, देखे लोक तमासी हो; चिनमूख चेतनगुण चिने, साचो सोउ सन्यासी हो. चिदानन्द-६
*