________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪૪
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારે.
માર્ગથી પડે છે અને અન્યાના આત્માઓને પણ પાડે છે. જે સાધુએ ઉપાધિથી ખ્વીતા નથી અને શ્રાવકોને લેશની ઉદીરણામાં દોરવે છે. તે નિરૂપાધિ સંયમસુખથી ભ્રષ્ટ થાય છે. જે સાધુએ અને સાધ્વીએ કાળી ખા દેખવા તરફ રૂચિ ધારણ કરે છે. તેમાં મેહતું જોર હોય છે અને તેઓ પાસે આવનારાઓને પાતાનામાં રહેલા દોષને અપે છે.
×
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
x
આ મ્હારા દેહ નથી, ઇંદ્રિયા મારી નથી, યશ, કીર્તિ મારાં નથી, આ દેખાતું જગત્ મારૂ નથી. જગત્ અને મારા વાસ્તવિક સબંધ નથી. આવે મારા શુદ્ધેાપયેાગ એજ મેક્ષમાર્ગની નિસરણી છે.
જગત્ મ્હને ખરી રીતે નિન્દી શકતું નથી, દુર્જનાની ખરાબ અક્વા સાંભળતા છતાં આત્મધર્મની સ્થિરતાથી ભ્રષ્ટ ન થવું જોઇએ. આભાના શુદ્ધધર્મ માં રમણતા કરતાં પેાતાની કોઇ નિન્દા હેલના કરે તે વખતે આત્માને તેની અસર ન થાય તેજ આત્મચારિત્રની સેટીપર ચઢથા એમ ગણી શકાય. આવી દશામાં રહેવા ઇચ્છુ છું અને તે પ્રમાણે પ્રયત્ન કરૂં છું. પેાતાને ઉદ્દેશીને કોઇ નિન્દા કરે વા પોતાનું અશુભ કરવા પ્રયત્ન કરે તેવા પ્રસંગે તટસ્થદૃષ્ટિથી પોતાના સબંધી અન્યા જે જે નિર્દે સ્તવે તે સર્વે સભળાય અને દેખાય તે પણ મનમાં જરામાત્ર અસર ન થાય એજ અધ્યાત્મમાગ માં આગળ વધવાનુ લક્ષણ પોતાનામાં કેટલુ પ્રગટયુ’ છે તેને અનુભવ કરવે!. આ પ્રમાણે આધ્યાત્મિક ચારિત્રની વૃદ્ધિ કરવા પ્રયત્ન કરવા.
For Private And Personal Use Only
આત્માના આધ્યાત્મિકચારિત્રની દશા જે અંગે પ્રાપ્ત થઈ હોય તેનાથી ઉપરની આધ્યાત્મિકચારિત્ર દશા તરફ દૃષ્ટિ રાખીને પ્રવતવાથી આ ભામાં અભિમાનવૃત્તિ ઉત્પન્ન થતી નથી. આત્માની આધ્યાત્મિક ચારિત્ર દશાને સ્થિર કરવા ધૈર્ય અને શુદ્દાપયેાગની આવશ્યકતા છે. હું ખસખ્યાત પ્રદેશમય અનન્તજ્ઞાનાદિક ઋદ્ધિના સ્વામી છું. મારા ગુણા મારામાં રહે છે. તે ગુણીના ધર્મ પ્રમાણે પ્રવર્ત્તવુ એ ગુણાને ધમ છે. અનન્ત ગુણાનું . ભાજન છું. ખાદ્ય દુનિયાથી હુ ભિન્ન હોવાથી દુનિયાના દૃશ્ય પદાર્થો સાથે વસ્તુતઃ હું ( આત્મા ) સબંધી નથી. શરીરના, મનના અને વાણીના એક પ્રમાણુમાં મમત્વને ભાવ રાખવે એ આત્માના ધર્મ નથી. નાત, જાત,