________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
૫૪૩
કરવી એ હિંસા છે. કોઇની કીર્તિને નાશ કર એ હિંસા છે. કેઈના સંબંધી જૂઠી વાત કરવી એ હિંસા છે. કોઈના યશને નાશ કરવો એ હિંસા છે. કેઈને અશુભ વિચારો આપવા એ હિંસા છે. કેઈના પ્રાણને દુઃખ થાય એવી ચેષ્ટા કરવી એ હિંસા છે. આવી રીતે હિંસાનું સ્વરૂપ સમજ્યા બાદ અહિંસા ધર્મ પાળવા યોગ્યતા મળે છે. પઢમં નri તો રૂા.
મનુષ્ય દરરોજ સદિચારે અને આચારથી આગળ ચઢવા પ્રયત્ન કરે છે; પણ દુર્જન તેને એક મીનીટમાં પાંચ કરોડ વર્ષ પાછળ પાડવા પ્રયત્ન કરે છે. જે પાછા પાડનારાઓથી સાવધાન રહીને મગજ સમતલ રાખીને મનુષ્ય આગળ વધવા પ્રયત્ન કરે તો બે ઘડીમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરે એવી દશા સુધી જઈ શકે.
સાઇ વિષય જે બેસવાથી મને સંતોષ ન પામે તે બેલડું ગણાય નહિ. જે આચરણથી મને સંતોષ ન પામે તે કાયચેષ્ટા-વર્તન ગણાય નહિ. જે વિચાર કરવાથી મનમાં આનન્દ ન થાય તે સત્ય વિચાર ગણાય નહિ.
સાધુઓ અને સાધ્વી એ પરથી શ્રદ્ધા ઉઠે એવી કલેશની ઉદીરણા કરનારા સાધુઓ અને શ્રાવકોને મહામહનીય કર્મ બંધાય છે. જૈનશાસનની હેલના થાય એવી સાધુઓ અને સાધ્વીઓની નિન્દા આદિ કરનારને મહામોહનીય કર્મ બંધાય છે.
જે સાધુઓ એક બીજાની નિન્દા કરે છે અને એક બીજાની વિરૂદ્ધ વાર્તાઓ કરે છે, લડે છે, ગાળ દે છે, મશ્કરી કરે છે, મર્મ હણાય એવા પ્રપંચથી બોલે છે. તેઓ સાધુભાથી ભ્રષ્ટ થાય છે. અને અન્ય લેકોને બોધિબીજમાં વિધ્ધ કરનારા થાય છે. જે સાધુઓ. નિન્દા કરે છે. અને અન્યનાં દૂષણો કર્યો છે. તેમજ જુઠાં લેક પર આળ ચઢાણે છે. તેઓમાં વસ્તુતઃ સમત્વ હોય એમ કહી શકાય નહિ. જે સાધઓ અને સાધ્વીએ અન્યના ગુણે દેખીને પ્રમોદભાવ ધારણ કરે નહિ પરનું લિટું અન્યના ગુણોની પ્રશંસા શ્રવણ કરીને નિન્દા કરે અને ર્માથી બળે તે ખરેખર ચારિ
For Private And Personal Use Only