________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૪૦
માટે સદ્ગુણા એ આત્માના પરિણતિ છે. જ્ઞાની આત્મા સમધી વિચાર કરે છે.
×
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
ગુણ છે અને દુગુણા એ આત્માની અશુદસમ્યક્ત્વ પામીને સાપેક્ષદષ્ટિથી સા
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
X
હું આત્મન્ ! મેહવાસનાઓને મૂળમાંથી ઉછેદી નાખ, વાસનાઓના જરા માત્ર વિશ્વાસ ન રાખ. સર્વ પ્રકારના ખળના વાસનાના ક્ષયમાં ઉપયોગ કર ! હું નાકષાયે! ! તમે ટિત દૂર થાઓ; કારણ કે તમને હું ચ્હાતા નથી. આત્માના અસંખ્ય પ્રદેશામાં લાગેલી નાકષાયની પ્રકૃતિયે ! તમે હવે દૂર થાએ. હું તમારી સાથે સબંધ રાખવા જરા માત્ર ઇચ્છા રાખતા નથી. હું આત્મા શુદ્ધ મય છું. મારા અને તમારે ધર્મ તથા જાતિ ભિન્ન છે. હું નાકપ્રાય પ્રકૃતિયા ! તમા ગમે ત્યારે દૂર થશેાજ; તમને દૂર કર્યાવિના છૂટકો નથી. આત્માના અસભ્ય પ્રદેશાની સાથે અનાદિ કાલથી સબંધ ધરાવનાર હૈ મેાહ ! હવે તું દૂર થા; મારા અને તારા મેળ રહેનાર નથી. અરે મેહ ! હને હુ ઇચ્છતા નથી, તેમ છતાં તું મારી પાસે કેમ રહે છે? ખરેખર તુ જડ છે. તારી સગતિથી મારી અશુદ્ધ પરિણતિ થાય છે. મારી શુદ્ધ પરિણતિમાં હું માહ ! ત્યારી પ્રકૃતિયા વિઘ્ન કરે છે. ગમે તેટલાં વિઘ્નાની સામે થઇને હું માહ ! હારી સબંધ ટાળવાના છે એવા પૂર્ણ નિશ્ચય છે પૂર્ણ નિશ્ચયથી હારી, પ્રકૃતિયાને ટાળીશ. ભવપરિણતિ પરિપકવકાલ થશે ત્યારે મારૂં ખળ વૃદ્ધિ પામશે અને હે મેહ ! તું મૂળમાંથી ઉખડી જઇશ.
For Private And Personal Use Only
પુદ્ગલ દ્રવ્યના પર્યાયેાથી આત્મા ભિન્ન છે, છતાં શાથી તેમાં મુઝાવાનુ થાય છે? પ્રત્યુત્તરમાં કહેવુ પડશે કે મેહથી આત્મા પોતાની નહિ એવી જડવસ્તુઓમાં મુંઝાય છે. આત્મા પોતાના શુદ્ધસ્વરૂપને ઉપયાગ ભૂલે છે તે વખતે મેહની પરિશુતિનેા ઉત્પાદ થાય છે. આત્માના અસખ્ય પ્રદેશમાં મેહની પ્રકૃતિયા રહે છે અને તે આત્માને શુદ્ધ ધર્મ રાધે છે. આત્માના પ્રદેશામાં શુધ્ધપયાગ ધારણ કરીને હું આત્મન્ ! તું પોતાનામાં રમણુતા કર ! આત્મન્ ! તું જ્યારે પોતાના શુધર્મની રમણતામાં હોય છે તે વખતે મેહની પ્રકૃતિયા શાન્ત થઇ જાય છે. મેહનો ઉપશમ, ક્ષયાપશમ અને ક્ષાયિકભાવ કરવાના આન્ટ ઉપાય છે. શુદ્ધેાપયેાગ સમાધિમાં હું ચેતન ! સદા રહે.
X
*
X
X