________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૩,
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
પ્રસંગરૂપ જણાય છે. આત્માના ઉપર ભય, અપકીર્ત્તિ, શેક, ચિન્તા, ગ્લાનિ, ઉલ્ડંગ, દ્વેષ વગેરેની અસર થાય નહિ એવી આત્માની દશા કરવાથી આનન્દ રસ વડે અમર જીવન કરી શકાય છે.
X
www.kobatirth.org
X
X
X
દરેક મનુષ્યમાં જુદા જુદા ગુણા હેાય છે. દરેક મનુષ્યની શક્તિ અનુસારે તેમને યોગ્ય માર્ગમાં કાર્ય કરવા પ્રવ્રુત્ત કરવા જોઇએ. જે મનુષ્યની જે તરક્ વિશેષ રૂચિ હાય અને જે શુભ મામતમાં તેની રૂચિની સાથે એકરસતા થતી હોય તેમાં તેને ચેાજવાથી તેને વિશેષ લાભ થાય છે, અને કાર્ય કરવાની વ્યવસ્થા સરલતા, સિહતા અને સાનુકૂળતા વધતી જાય છે. સાધુ અને શ્રાવકામાં દરેકના ગુણો અને દરેકની ધર્મકાર્ય ચિની પરિણતિ જાણવી જોઇએ. દરેક મનુષ્યમાં એક જાતની મુખ્ય રૂચિ હોય છે તેને જાણીને તેને શુભમાં ઉપયેાગ થાય એવી પ્રેરણા તરફ પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા છે. મનુષ્યની રૂચિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરી બદલાતી જાય છે તેના વિકાસ જેમ તે તેમ શુભમાં વિશેષતઃ થાય એવી પ્રવૃત્તિ પ્રેરણામાં ધ્યાન આપવાની જરૂર છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
×
For Private And Personal Use Only
X
આધ્યાત્મિક પ્રાર્થના.
હે પ્રભે! ! હારાં ગભીર વચનાના પરિપૂર્ણ આયા અવમેધવાની શક્તિ મારામાં નથી, તેથી તારા વચનેાના આશયેા પરિપૂર્ણ ન સમજતાં જે કઇ વિપરીતતા થઇ હોય વા થાય છે વા થશે તેની ક્ષમા યાચું છું. હું પ્રભા ! મારા મનમાં તારા ગુણાજ સદા ધ્યેયરૂપે રહેા એમ ઇચ્છું છું. સર્વ વસ્તુઓની પ્રરૂપણા કરવામાં હે પ્રભ!! ત્યારી આજ્ઞાનુસારે સમ્યગ્ ઉપયોગ રહે એમ ઇચ્છુ છું.
હે પ્રભા ! તારૂ શરણ સદા કરૂ છું અને હત્યારાં પવિત્ર વચનેને આખી દુનિયામાં ફેલાવા થાઓ એમ ધ્રુજ્જુ, દુનિયામાં મનુષ્યા જડ વસ્તુ પર જેટલો રાગ ધારણ કરે છે તેટલા રાગ જો તેઓ હે પ્રભો ! હારા ઉપર ધારણ