________________
Shri Mahavir Jain Aradhana Kendra
પરર
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
કર્મના ઉદય એ પ્રકારના છે. ૧. પ્રદેશેાય. ૨. વિપાકાવ્ય. પ્રદેશેાધ્ય છે તે સમયે અખાધાકાલ પરિપકવ થયે છતે ઉદયતા પામે છે; પ્રદેશેાદય ભાગવાય છે તેની ખબર પડતી નથી. પ્રદેશાધ્ય અવ્યક્તપણે ભોગવાય છે. માંધેલા નિકાચિત કર્મ અબાધાકાલ પાકે તે ઉદ્દયમાં આવે છે ત્યારે આત્મા નિકાચિત કર્મ વિપાકાય ભાગવતાં આકુલવ્યાકુલ થાય છે. વિષાકાલ્ય ભોગવતાં છતાં જે જીવ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરતા નથી તે જીવ નવીનકર્મ ખાંધતા નથી. અખાધાકાલ પાકે તે શુભ કર્મના ઉદય થાય છે, અને અધાકાલ પાયાથી અશુભ કર્મને ઉદય થાય છે. પુણ્ય ભાગવતાં છતાં, અને પાપ ભેગવતાં છતાં પોતાના આત્માની પરિણતિ શુદ્ધ રાખવી એજ કર્મથી મુક્ત થવાનો મુખ્ય ઉપાય છે. રીદ્રધ્યાનના તીવ્ર સંકલેશવડે આત્માના અસખ્યપ્રદેશે ખાંધેલાં પુણ્યના દલિક પણ પાપલિક તરીકે સક્રમે છે. અનેક પ્રકારનાં દુઃખા ભાગવતાં છતાં પણ જીવ, શુભ પરિણામ ધારણ કરે છે, અને મકષાયનેસેવે છે તે આત્માના અસખ્યાતપ્રદેશે બાંધેલા પાપનાં દલિક તે પુણ્ય દલિક તરીકે સક્રમે છે, માટે આત્માથીઁ પુરૂષ, શુભ પરિણામ ધારણ કરવા પ્રયત્ન કરે છે, અને અશુભ પરિણામને મનમાં ઉત્પન્ન થવા દેતા નથી. શુભ પિરણામથી આત્મા, કર્યાં પ્રકૃતિના શિથિલરસ પરિણામને ઘટાડે છે, અને અશુભ પરિણામ કર્મરસ વધારે છે. શુભ પરિણામે પુણ્યના રસ વધે છે અને પાપના રસ ઘટે છે, અને અશુભ પિરણામથી પાપ રસ વધે છે, અને પુણ્ય રસ ઘટે છે. શુભ પરિણામથી બાંધેલા એવાં અશાતા વેદનીયનાં લિક પણ શાતાવેનીય દલીકપણે પરિણમે છે. શાતાવેદનીય ભેગવતાં આત્મા જો પોતાના ઉપયાગમાં રહે છે તે શાતાભાગમાં આન્તરિક ચેાગની લીલા અવએાધવી પણ તે નિશ્ચયથી કોઇ વિરલા જ્ઞાનીને હોય.
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
+
હું ચેતન ! ત્યારે સાધુના અધિકાર પ્રમાણે માથે આવેલી સર્વ કરો અદા કરવીજ જોઇએ. જૈનકામની ઉન્નતિ માટે પાતાના અધિકાર પ્રમાણે થઇ શકે તે કરવું જ જોઇએ. પાશ્ચાત્યેા જેમ પેાતાના કર્તવ્યથી વિમુખ રહેતા નથી, તત્ હારે પોતાના પૂર્વ ગુરૂની શૈલી અગીકાર કરીને જે મને તે કર્તવ્ય કરવુ જોઇએ. પોતાને મળેલાં અનુકૂળ સાધનોવડે જે કંઇ કરી શકાય તે ન્યૂન ગણાય નહીં એવું ખાસ ધ્યાનમાં રાખીને પ્રમાદો વારી યથાશકત્યા