________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૮
સંવત ૧૬૬૮ ની સાલના વિચારે.
વિજાતીય વિચારથી ભિન્ન ભિન્ન મત ધારણ કરીને પરસ્પર વિરોધ કરી રાગદ્વેષની વૃધ્ધિ કરનારાઓ કરતાં વિચારભેદે ભિન્નમત છતાં સાપેક્ષતાએ મળતા વિચારે અને આચારે વડે મેળ રાખીને સામાજીક ધાર્મિક કાર્યો કરનારા અનન્તગુણ ઉત્તમ ગણી શકાય. ગમે તેવા વિચારવિરે અને આચારવિરોધ છતાં સાપેક્ષપણે મળતાપણું અને મળતા આવતા વિચારે વડે સહિષ્ણુતાપૂર્વક કાર્ય કરનારાઓ જગતમાં ખરા સેવકે અવધવા અને તેઓ જગતનું ભલું કરનારા અવબોધવા.
મનુષ્યના દોષોને નાશ કરવા પ્રયત્ન કરે એજ પિતાની મુખ્ય ફરજ છે. મનુષ્યોના દે દેખી મનુષ્યો પર અરૂચિ ધારણ કરનારાઓ કરતાં મનુષ્ય પર પ્રેમ ધારણ કરીને તેઓના દોષે ટાળવા જે મહાત્માએ પ્રયત્ન કરે છે તે અનન્ત ગુણ ઉત્તમ જાણવા
x
x
x
+
હે ચેતન ! તું મનુષ્યને અવતાર પામીને મનુષ્ય જન્મ સફલ કરવા પ્રયત્ન કર. આત્માના ગુણે વડે ઉત્કાન્તિના માર્ગમાં આગળ વધવા પ્રયત્ન કર. સર્વ મનુષ્યો સાથે પ્રેમભાવથી વર્ત. મનુષ્યકર્તવ્ય સંબંધી ઉપયોગ રાખ. પિતાના કર્તવ્યોમાં લક્ષ રાખ અને તે કામ નિયમ વ્યવસ્થાદિ વડે સદા કરતા રહે
પિતાના કર્તવ્યોની સમાલોચના કરીને તેમાંથી ભૂલચૂકને પરિહાર કરીને સુધારા વધારા કર્યા કર. પિતાનાં કર્તબેની ઉપયોગિતાની કિસ્મત આંકતાં શીખ અને તેમાં પિતાનું જીવન વહન કર
સામાજીક સાર્વજનિક ધાર્મિક અને આત્મિક કર્તવ્યકાર્યોની દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી વિચારણા કર અને અધિકારભેદે અને અધિકાર શાસ્ત્રાધારે ઉપદેશ આપવા પ્રયત્ન કરે.
હારાથી જે મનુષ્યો વિચાર આદિ ભેદે વિરૂદ્ધ હોય તેની ટીકા સામું ન જે પણ પિતાના કાર્ય તરફ લક્ષ્ય રાખીને તે કર્યા કર. સ્વકર્તવ્ય કાર્યો કરવાનો ને અધિકાર છે પણ તેના ફલની આકાંક્ષા અને લેકની સ્તુતિની વાસન ધારણ કરવાને તને અધિકાર નથી. પિતાના સ્વજોની રહેણી
For Private And Personal Use Only