________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
‘૫૦૭
આનન્દથી ભરીયું જગત આનન્દ પામ્યા વણ મરે, આનન્દ વણ જે જીદગી તે જીવતો સચે ખરે. આનન્દ વણ જીવાય નહિ રહેવાય નહિ રૂએ નહીં, લાગે સકલ લૂખું જમણ એ વાત જ્ઞાની ગમ રહી આનન્દથી અમરત્વને સિદ્ધત્વ પ્રગટે છે ખરું, બુદ્ધબ્ધિ આનન્દ રહી વન મઝાનું મન ધરું.
તત્ત્વ વિચારને સમાગમ અને પુસ્તકનું વાચન એ બેથી પિતાનું અમૃતમય જીવન કરી શકાય છે. પોતાના સદિચારેને ઉત્સાહ આપનારા અને સતકાર્યોને ઉત્સાહ આપનારા મનુષ્યના સંબંધથી વિદ્યુત વેગની પેઠે - કાન્તિ ભાગમાં આગળ વધી શકાય છે.
પિતાના જેવા વિચારકને મેળવવાથી વા પિતાના જેવો વિચાર નવીન ઉત્પન્ન કરવાથી બે એકડે અગીયારની પેઠે અગીયાર જેટલું બળ પ્રાપ્ત થાય છે. પોતાના સદિચારને સર્વત્ર ફેલાવવા હોય તે જગમાં સેવાધર્મ સ્વીકારવાની જરૂર છે.
પિતાની ઉન્નતિ કાયમ રાખવા માટે પોતાની આજુબાજુના મનુષ્યોને ઉચ્ચ બનાવવાની જરૂર છે. પિતાની આજુબાજુ રહેલાઓની શ્રેષ્ઠતા કરવાથી પિતાની શ્રેષ્ઠતા વધે છે, પિતાનું ઉચ્ચ જીવન કરવું એ પિતાના હાથમાં છે. પિતાના શુભ વિચારેથી પિતાને અને પરને લાભ મળે છે એમ નક્કી સમજવું જોઈએ.
For Private And Personal Use Only