________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૪
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
પ્રકારના તીર્થોની નયેની અપેક્ષાએ તે તે દષ્ટિધારકને માટે અધિકાર પરત્વે ઉપયોગિતા અવધે છે. ઔપચારિક તીર્થત્વ અને અનુપચારિક તીર્થોને વિવેક થતાં અધિકાર પરત્વે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી તીર્થની આરાધના કરી શકાય છે. જેને આત્મા તીર્થરૂપ થઈને તીર્થની આરાધના કરે છે તે સ્વયં તીર્થરૂપ બને છે. તીર્થત્વ અને તીર્થકરત્વ આત્માઓમાં રહ્યું છે, તેને ખરે વિવેક કરાવનારી તીર્થ સ્વરૂપ મુનિવરની ઉપાસના કરવાની જરૂર છે. સત્તાએ પ્રત્યેક જીવમાં તીર્થત્વ અવેલેકનાર અને વ્યવહારથી લૈકિક અને કોત્તર તીર્થ જાણનાર પિતાના આત્મામાં રહેલું તીર્થવ પ્રગટાવે છે.
ગ
વેગ સાધવામાં નીચે પ્રમાણે સૂચનાઓ ઉપર યોગીઓએ લક્ષ રાખવાની જરૂર છે.
ગામની બહારુ નિર્જીવ રમ્ય એકાત સ્થાનમાં બેસીને આત્માના વિચાર કરવા.
મનુષ્યોના ગાઢ પરિચયમાં ન અવાય અને કોઇના પ્રતિબધમાં ન આવાય તેવી રીતે રહેવું.
પિતાની પાસે રાખવામાં આવેલી ઉપાધિ ઘણુ જ વધે અને તેથી ઉપાધિ ન થાય તેને ઉપગ રાખવો.
શરીરની આરેગ્યતા સચવાય તેમ આહારગ્રહણ ગમન આગમન ભાષણ શયન વગેરે કાર્યોમાં પ્રવર્તવું.
પિતાના આત્મામાં ઉપગ રહે એવાં પુસ્તકનું વાંચન કરવું અને એવા સાધુઓની સંગતિ કરવી.
વનમાં અમુક અવલંબન વડે વાસ કરીને નિર્ભયતામાં વૃદ્ધિ કરવી. આગમન અર્થોને તીવ્ર ઉપયોગ વધે એવી રીતનું મનન સ્મરણ કરવું.
મનમાં આધ્યાનાદિ ન પ્રગટે એવા સ્થાનમાં વિચરવું. | નિષ્કામ ભાવે ધાર્મિક કાર્યો કરવા પ્રવૃત્તિ કરવી. પિતાની શક્તિ બહારનાં અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ ન કરવી. તેમજ પિતાની શક્તિ ગેપવીને શિથિલ ન બનવું.
For Private And Personal Use Only