________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૦:
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
વિવેક વિના પિતાના વિચારે જણાવે છે. મનુષ્ય પરીક્ષાથી વિવેકપૂર્વક લાભ લાભને તપાસ કરીને પાસે આવનારા સંબંધી પ્રવૃત્તિ નિરત્તિ કરે છે. પિતાની પાસે આવનારાઓને જ્ઞાન દર્શને ચારિત્રને લાભ આપવા પ્રવૃત્તિ કરવી. આત્મસમાધિમાં રહેવાય તેવી બહિર્ વ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી અને અસ્થી પ્રવૃત્તિ નિવૃત્તિ કરવી.
અન્તઃકરણમાં એવી વિચિત્ર સ્કરણ ઉઠે છે અને તે આત્માને અપૂર્વ અનુભવ પ્રાપ્ત કરવા ઉપયોગ આપે છે. પિતાને જે માર્ગે જવાનું છે તેને વિચારે માં ઉપયુક્ત રહેવું અને તેના પ્રતિપક્ષી વિચારોથી દૂર રહેવું એમ અન્તઃકરણમાં કુરણ થાય છે. જેને નાશ થવાનો છે તેના વિચારોમાં લીન થવાને બદલે જે સ્વાભાવિક ધર્મથી મેહનો નાશ કરવાનું છે એવા સ્વાભાવિક ધમને વિચારમાં લીન થઈ જવું એમ પિતાની વ્યક્તિ શુદ્ધિ અર્થે કુરણું ઉઠે છે તે સંબંધી અનુભવ પણ એ વિચારોને પ્રિય જણાવે છે અને એવી રીતે પ્રવૃત્તિ કરવાના વિચારથી આગળ વધવાને અભ્યાસ સેવાય છે.
દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવની અપેક્ષાએ આત્મસમાધિને ક્ષણે ક્ષણે અભિનવ અનુભવ પ્રગટે છે અને તે સહજ સુખનું ભાન કરાવે છે. જાણે પરમાત્માના પ્રતિનિધિ હોઈએ એવું આત્માની સહજ સમાધિમાં સુખ અનુભવાય છે પરતું સદાકાલ તેવી દશા રહેતી નથી. મોહના સ્થાનકોથી કંઈક અસર થાય છે અને તેથી અત્તરથી સ્કુરણું જણાવે છે કે આત્મબળ પ્રાપ્ત કરીને સતત ઉપયોગે નિર્મોહદશામાં રહેવાય એવાં તરફ બાહ્યાત્યંતર સાધને રચે.
આત્માની સમાધિ એગ્ય એવા કવ્ય, ક્ષેત્રકાલાદિકનું વિશેષતઃ સેવન કરવાનું અન્તઃકરણ જણાવે છે. કોઇના પ્રતિબંધવિના પ્રારબ્ધગે વેદાય તે વેદી લેઇને નિઃસંગતાનું સેવન કરવામાં આગળ વધાય એવી તીબેચ્છા વર્તે છે. ચડવાનું મન થાય છેપડવાનું મન થતું નથી. એ તે અન્તરૂમાં ભાવ વર્તે છે અને તે પ્રતિક્ષણે હિંગત થતો જાય છે.
હજી અમાં પરિપૂર્ણ (આભવની અપેક્ષાએ) સમાધિ રમણતા
For Private And Personal Use Only