________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪.
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
મનુષ્યને અન્તર્ની વાત કહેવી નહિ. યાચકના વચન ઉપર એકદમ વિશ્વાસ રાખવા નહિ. વિશ્વાસ્ય મનુષ્યા સુખ દુઃખની વાતના વિસામા છે.
×
×
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
વિશ્વાસ.
વિશ્વાસ વિના કાપણુ જાતને વ્યવહાર ચાલી શકે નહિ. વ્યવહારરૂપ મન્દિરના મૂળ પાયા વિશ્વાસ છે અને તેમાં રહેનાર એ ચેતનરૂપ દેવ છે. કાઇના ઉપર વિશ્વાસ રાખ્યા વિના તેના વિશ્વાસ આપણા ઉપર મેળવી શકાય નહિ. એકડાની સત્તામાં શિક્ષકના કથવા પ્રમાણે વિશ્વાસ રાખવા પડયા હતા. વિશ્વાસ વિના કાણુ કાર્યમાં પ્રવૃત્તિ થઇ શકે નહિ. વિશ્વાસ ઉપર કાપણું મનુષ્યનું હૃદય લેઇ શકાય નહિ. ધમ માં વિશ્વાસ રાખ્યા વિના ધમની ક્રિયા થઇ શકે નહિ. કોઇપણ કૂલને પરાક્ષમાં વિશ્વાસ રાખીને તત્ પ્રાપ્તિ અર્થે પ્રવૃત્તિ કરતા લોકોને દેખવામાં આવે છે. આખી દુનિયાના મનુષ્યમાંથી વિશ્વાસનું તત્ત્વ ખેંચી લેવામાં આવે તે દુનિયાના મનુષ્યેામાં પ્રાણ રહી શકે નહિ. ગમે તેવા જ્ઞાની મનુષ્ય હાય ! પણ તેણે ભવિષ્યમાં થનાર વા ન સુનાર ફૂલ માટે પહેલાંથી વિશ્વાસ ધારણ કરવા પડશે. ગમે તે પ્રમાણુ વિના વસ્તુના અસ્વીકાર કરનાર વાદી પણ સ્ત્રી પુત્રપર વિશ્વાસ ધારણ કરતા માલુમ પડે છે. પ્રમાણેા પણ જ્યાં પહોંચે નહિ ત્યાં વિશ્વાસ ધારણ કરીને લીકા પ્રવૃત્તિ કરે છે. પોતાની જાતના વિશ્વાસ પોતાને હાય તાજ જીવી શકાય છે. વિશ્વાસ વિનાનું જીવન એ ભયંકર છે અને તેથી આત્મામાં વા જગમાં કોઇપણ જાતનું બળ પ્રગટાવી શકાતું નથી. જે વિશ્વાસથી દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, નિષ્પરિગ્રહ, ભક્તિ, શુદ્ધપ્રેમ, ધર્મક્રિયામાં પ્રવૃત્તિ, દાન, શીયલ, તપ અને ભાવના વગેરે ગુણા પ્રગટે છે તેજ ઉત્તમ વિશ્વાસ અવમેધવા. પરમાત્મા અને ગુરૂની ભક્તિ ખીલાવનાર ઉત્તમ વિશ્વાસની આરાધના કરવાની જરૂર છે. વિશ્વાસ એજ ધમનું ખીજ છે. કદિ કાઇ કાર્યમાં પરિપૂર્ણ આત્મભાગ આપવામાં આવે છે તો પ્રથમ ત્યાં વિશ્વાસની આવશ્યકતા સ્વીકાર્યાં વિના રહી શકાતું નથી. વિશ્વાસને કેટલાક અશ્રદ્ધા કથનારાએ પણ સ્વમુદ્દયનુસા અમુક વ્યવહારોમાં વિશ્વાસ રાખીને પ્રવર્તે છે એમ તેમની ખાનગી રીતભાત તપાસવાથી માલુમ પડી આવે છે. મેરી મેરી ખાખતામાં પ્રમાણુ વિન