________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
સંવત ૧૮૬૮ની સાલના વિચારો
ગજસુકુમાલ વધ કરનાર સોમિલની પેઠે દંડાદિવડે. આયુષ્યને નાશ થાય છે. અધિક ભેજનથી આયુષ્ય ભેદાય છે. મસ્તક આંખ અને કૂખ વગેરેની વેદનાથી આયુષ્યને નાશ થાય છે. પ્રાણ અને, અપાનને નિરોધ કરવાથી આયુષ્ય ભેદાય છે. એવું સપ્ત પ્રકારે આયુષ્ય ભેદાય છે. દંડ–કશાસ્ત્રરજુ અગ્નિ ઉદપતન વિષધ્યાલ, શીષ્ણ, અરતિભય, ક્ષધા, પિપાસા, વ્યાધિ, મૂત્ર પુરીષને નિરોધ વગેરે કારણો વડે આયુષ્યનો નાશ થાય છે. ઘણા કાલ પર્યન્ત ભોગવવા ગ્ય આયુષ્યને પણ અલ્મ કાલમાં પ્રદેશદયથી ભોગ થાય છે. સોપકમ આયુષ્ય બાંધ્યું હોય છે તેઓનું ઘાત વગેરે ઉપક્રમથી આયુષ્ય ભેદાય છે, અને જેઓએ નિકાચિત આયુષ્ય બંધ કર્યો હોય છે એવા નિરૂપક્રમી આયુષ્યવાળા જીવેના આયુષ્યનું અપવર્તન થતું નથીઆ ઉપર દોરડીપટ-ઘાસની ગંજી વગેરેનાં દષ્ટાંત જાણવાં, અને તે અન્યને સમજાવવાં. જ્ઞાન વરણીયાદિ પ્રકૃતિનું પણ શુભાશુભ પરિણામ વશથી અપવર્તનાકરણે યથારોગ્ય સ્થિતિ આદિના ખંડનઠારાવડે અપવર્લેમાનને ઉપક્રમ થાય છે. તે પ્રાયઃ નિકાચિતકરણ વડે અનિકાચિત સ્પષ્ટ બદ્ધ નિધત્તાવસ્થાને હોય છે. પ્રાયઃ કહેવાનું કારણ એ છે કે તીવ્ર તપ વડે નિકાચિત કર્મોને પણ ઉપક્રમ થાય છે. જે કર્મોને ઉપક્રશ ન થતો હોય અને જે પ્રમાણે બાંધ્યા હોય તે પ્રમાણે કર્મો જાતિના અનુભાવ વડે ભેગવવામાં આવતાં હોય તે કોઈ જીવને મોક્ષ થાય નહિ. તભવ સિદ્ધિ પામનારાઓને પણ નિયમવડે સત્તામાં અન્તઃ સાગરેપમ કટા કટિ સ્થિતિવાળા કર્મને સદ્ભાવ છે. બહુ કાલ ભોગવવા યોગ્ય એવા આહારને ભસ્મન વડે અલ્પ કાલમાં ભોગ થાય છે, તત ઘણું કાલ પર્યન્ત ભોગવવા યોગ્ય એવા કર્મને અલ્પ કાલમાં ભેગ. થાય છે. અધ્યવસાયવશાત સર્વ કર્મની પ્રકૃતિમાં આ પ્રમાણે, અવધવું.
सवपर्गइणमेच परिमामयसापकमो होला । पायमनिकाइयाणं, तक्सानु निकाइयाणपि ॥ २०४६ ॥ वि. आ.॥
ઇત્યાદિ ઉત્તર ભેદવડે સશ્ચિત સર્વ અ કમ પ્રદેશનુભવ ધારડે ભરાવાય છે. અનુભાગની અપેક્ષાએ વિકલ્પ છે. અનુભાગ (રસ) ઈ વેદાય છે અને કઈ રસ વળી અધ્યવસાય વિશેષવડે હણવાથી, વેદા નથી.
For Private And Personal Use Only