________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૨
સવંત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
સકચિતવૃત્તિથી ઉદાર ભાવના પ્રદેશમાં આગળ વધી શકાતું નથી. સત્યતત્ત્વાની સ્યાદાદ દૃષ્ટિએ થયેલી શ્રદ્ધાને સકુચિતવૃત્તિ ન કહેવાય. ઉદાર ભાવનો જ્યાં આવશ્યક્તા હોય ત્યાં સાચાવાનું થાય ત્યાં સંકુચિતત્વ કથી શકાય છે. સ્વમતિ શકત્યનુસારે અન્ય યાગ્ય જીજ્ઞાસુ મહાશયાના સદ્ગુણે પ્રતિ લક્ષ ઇ તેમને સ્થવિચારોને લાભ આપવા યથાયેાગ્ય રીતિએ તેમના સમાગમમાં આવવુ એ ઉદારભાવ ગણી શકાય છે. બાહ્ય સ્થૂલ ભાવમાં પણ તેત્રી રીતિએ શુભાયે શુભ ઉદાર ભાવ ગણી શકાય. સ્વસદ્ગુણા શ્રદ્દાદિમાં હાનિ ન થાય તેવી દશાએ અન્ય મનુષ્યા પ્રતિ ઉત્તર ભાવથી વવામાં આવે તે અન્યાના વિચાર। અને આચારામાં સુધારા વધારા કરીને પોતાની ફરજ અદા કરી શકાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દરેક મનુષ્ય, ઉત્તમેત્તમ થવા ઇચ્છે છે. કિન્તુ ઉત્તમેાત્તમ થવાની સામગ્રી મેળવી આપનારા સેવક મહાત્માઓની ખેાટ છે. દરેક મનુષ્યને સારૂં ગમે છે, સુખ ગમે છે, ઉચ્ચ થવું ગમે છે, પણ તેમને સારા વિચારો અને ઉપાયે મેળવી આપનારા મનુષ્યા જે પ્રમાણમાં જોઇએ તે પ્રમાણમાં મળે તે દરેક મનુષ્ય વિદ્યુત્ વેગે પોતાની ઉન્નતિ કરી શકે. દરેક મનુષ્યને સતત શુભાલ બના મળતાં હોય તો અશુભ ભાગમાં ગમન કરવાના સમય ન આવે. મનુષ્ય જો ધારે તે સમાગમમાં આવનાર દરેક મનુષ્યના જીવન ચરિત્રમાંથી ઘણું શીખી શકે અને દરેક મનુષ્યને પેાતાના જીવનને શુભ લાભ આપી શકે. દરેક મનુબ્ય અન્યની ઇર્ષ્યા ન કરવાથી પેાતાના આત્માને સુધારી શકે છે. મનુષ્યની જાતિમાં ભેદ ભાવ રાખ્યા વિના અધિકારપરત્વે ગુણાના મેધ આપીને સન્માર્ગે ચઢાવવાનું કાર્ય કરનારા મહાપુરૂષોના હૃદ્ય રસમાં જે અમૃત રહ્યું છે તે અમૃતનું પાન કરતાં આવડે તે દરેક મનુષ્ય પોતાના આત્માને અમર મનાવી શકે.
આપણા સમાગમમાં આવનાર દરેક મનુષ્યા કંઇક મુદ્ઘિ અનુસારે આપણી પાસેથી ગ્રહણ કરી શકે છે, અને આપણે પણ પોતાના સમાગમમાં આવનારા પાસેથી શુભાશુભ ગ્રહણ કરીએ છીએ કે, જે શુભાશુભની પેાતાને પણ યાદી રહેતી નથી. દરેક ઇન્દ્રિય દ્વારા મન વડે શુભાશુભ ગ્રહણ કરવાનું ફા` સતત ચાલુ રહે છે અને તે રાત્રી દિવસ ચાલ્યા કરે છે. ઉપચેગ રાખીને વિવેકથી સર્વ તપાસવામાં આવે તે હૃદયમાં શુભ સરકારો પાડવાને સ્વતંત્ર અની રાકાય છે. પોતાના હૃદય તરફ્ ઇન્દ્રિયા તરફ જોવુ અને વિવેકથા શું ગ્રહાય છે તેના ઉપયેગ રાખી પોતાના આત્માની શુદ્ધિ કરવી.
X
×
X × For Private And Personal Use Only