________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
૪૧
૧. સદાચારામાં જે મનુષ્યા દૃઢ રહે છે તે મનુષ્ય આદર્શ પુરૂષ ખની શકે છે. સદાચારની મર્યાદામાં રહીને તર્કવિતર્કો કરવાથી હાનિ થતી નથી. ચારે બાજુએથી દ્રવ્યાકિના જ્ઞાનવડે સર્વ પ્રકારના અનુભવ મેળવીને આ ચારામાં ફેરફાર કરવાની નાની પુરૂષોને ધર્માવિરૂદ્ધપણું. અનુજ્ઞા છે એમ નિશ્ચય છતાં પણ, કાલ ક્ષેપ કરીને પૂર્ણ સત્પ્રાપ્ત કરવા અનુભવની દિશાએંજ ગમન કરવું.
';
૨. દરેક મનુષ્ય પોતાના વિચારને પ્રાયઃ કોઇની આગળ ખાલી કરે છે. પોતાના વિચારો અન્યનો આગળ કહ્યા વિના પ્રાયઃ ઘણા લોકોને ચાલતુ નથી. પેાતાના વિચારોને ઉગારે વડે ખાલી કરવાનુ સ્થાન દરેક મનુષ્યનું હોય છે, અને તેથી વિચારોને કહેનારની માનસિક દશાનું ચિત્ર સમ્યગ્ આ લેખી શકાય છે. દરેક મનુષ્ય પોતાના હૃદયમાં ઉત્પન્ન થએલા વિચારે અન્યને કહે છે તે વિચારોવડે વદનારનું બાહ્ય તથા આભ્યન્તરિક ચારિત્ર કેવુ છે તે અનુમાના વડે પ્રાયઃ નિષ્કૃિત થઇ શકે છે. કોઇ જાતના ભેદ ભાવવિન કોઇપણ મનુષ્ય કોઇની આગળ પેાતાનુ હૃદય ખાલી કરે છે અને તે અનુ ભવમાં આવે છે માટે તે બાબતપર લક્ષ દેશ કોઇની આત્મદશાનું અવલોકન કરવામાં આવે તે તેનામાં ક્રયા કયા ગુણા ખીલ્યા છે તે સમ્યગ્ જાણી શકાય છે. ૩. બાહ્ય સૃષ્ટિના વૃત્તાંતાના ભડાર દરેક મનુષ્યનું · અમુક અર્ ખીલેલું મન છે. દરેક મનુષ્યના મનમાંથી કપટ વિના કેવા ઉદ્ગારા નીકળે છે ? અવલોકીને તેમાંથી કઇ સાર ભાગ હોય તે ગ્રહણ કરવા, બાકી અસાર ભાગન ઉપેક્ષા કરવી. માનસિક સૃષ્ટિનાં ઘણાં ચિત્ર પ્રાયઃ ઇતિહાસામાં આવી શકતુ નથી. માનસિક વિચારાતા અલ્પ ભાગ પ્રાયઃ સ્થૂલ શરીર દ્વારા ખાલ દેખાય છે. એવા છાજ્ઞયિકમનુષ્યાના વિચારાને અવલાકવા એ ધણુ દુષ્કર કાર્ય છે. પ તાના સમાગમમાં આવનારા અનેક મનુષ્યા હોય છે તેની માનસિક સૃષ્ટિમાં અંતર્ દૃષ્ટિથી વિચારવું એ અતિશય જ્ઞાનીઓના હાથમાં છે. તે સમાગમમાં આવનાર મનુષ્યાના વિચારામાં અને આચારામાં ભેદતા વા અભેદતા કઈ કઈ બાબતામાં ઇ કઇ અપેક્ષાએ કયા કયા અધિકાર પરત્વે છે, તેના નિર્ણય કરનાર મનુષ્ય જ અમુક અંશે કોઇના ચારિત્ર સબંધી ઉલ્લેખ કરવા સમર્થ થાય છે. વર્તમાન, ભૂષકાળના વિચારો અને આચારાના જ્ઞાનથી અમુક મનુષ્યનું ભાવિ ચારિત્ર્ય અમુક અંશે ખની શકે એમ અનુમાન કરી શકાય છે. સમાગમમાં આવનાર પ્રત્યેક મનુષ્યના ખાનગી અને જાહેર આચારોને! અને વિચારાને ભેદ અભેદ વગેરેનુ જ્ઞાન કરનાર મનુષ્ય નિરીક્ષક અમુક અોથાય છે.
X
X
X
X
For Private And Personal Use Only