________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
ra
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
ખળ ધરે છે, અને આત્મગુણને ધાત થાય છે. પેાતાનાં કાર્યો એજ પાતાની ઉન્નતિની દિશા છે. પોતે કરવા ધારેલા અને આરભેલા કાર્યમાં દૃઢ રહીને આગળ વધ્યા કરવુ એજ પેાતાનુ ધૈય જીવન વક ચારિત્ર્ય અવમેધવું. પાતાના કાર્યના વિજય એજ જગત્ અને પરમેશ્વર તરફ્તે સત્કાર માનીને ધાર્મિક કાર્ય માં આર્ભથી તે અન્ત પર્યન્ત મચ્યા રહેવુ એન્જ વિજય વભાળ વરવાનુ શુભ ચિન્હ અવમેધવુ
.
×
X
2
મેહતા નાશ કરવા દરરાજ આત્માની શુદ્ધ ભાવના ભાવવી અને મેહના સમયે વૈરાગ્યના વિચારામાં તલ્લીન થઇ જવું એજ મેાક્ષના ઉત્તમ ઉપાય છે. માહના ઉદય શમાવવાથી આત્મામાં સ્થિરતા ગુણ ઉત્પન્ન થાય છે. શ્રીસ્થૂલભદ્ર, જંબુસ્વામી અને સુÆનનું ચરિત્ર હૃદય આગળ ખડું કરવાની જરૂર છે. એક વખત મેહને હાથ્યા તા દ્વિતીય સમયે મેહને હટાવવાની વિશેષ શક્તિ પ્રગટી નીકળે છે. કામની સ્ફુરણાને સ્થાન પણ ન · આપવું જોઇએ. મંદિષણે કામના ઉદય થવા પોતાનાથી બનતું સર્વ કર્યું હતું, છેવટે નિકાચિતાપથી વેશ્યાના ઘેર રહેવું પડયું તાપણુ અન્તર્લી તેમણે “વૈરાયની અપૂર્વ ભાવના જાગૃત્ રાખી હતી અને તેથી તેઓ અમેાય ક્ષમતાં ત્વરિત પુનઃ ચારિત્ર ગ્રહણુ કરવા સમર્થ થયા. જેટલું આમળાવ્યુ. તેટલુ વાપરીને કામના ઉદય સામે યુદ્ધ કરવુ જોઇએ. એજ સમાધિના ભાગમાં પ્રવેશ કરવાના ઉત્તમ ઉપાય છે કદાપિ નિકાચિત તીત્રાદયે પોતાનું બળ દડી જાય તેપાતમાં જ્ઞાન વૈસગ્ય · અને અનાસતિભાવમાં જરા ભાત્ર ખામી ન રાખવી જોઇએ. કામના સામા થવાથી દેવતાઓ માતાના ઉપર ખુસ થાય છે અને તેઓ ધર્માન્નતિ કાર્યમાં મહ્ત્વ કરે છે.
..
X
* *
Acharya Shri Kailassagarsuri Gyanmandir
×
For Private And Personal Use Only
X
×