________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८५
સંવત ૧૮૬૮ ની સાલના વિચાર
આદિ અનેક કારણે વડે ઘણું જીવો વિરૂદ્ધદષ્ટિથી દેખે તો પણ હું આત્મન ! કદી તું અન્ય જીવો ઉપર વિરૂદ્ધ ભાવથી દેખાવહિ. જડ જેવી વસ્તુ પણ સર્વની દૃષ્ટિએ એક સરખી દેખાય નહિ તે તે સર્વની દષ્ટિએ ભિન્ન ભિન્ન દેખાય એમ જાણીને કદી મોહ શેતાનના વશમાં આવી પોતાના યુદ્ધ ધર્મથી દૂર થા નહિ. શઠના પ્રતિ શાઠય ધારવું એ દુનિયાની કૂટ નીતિ છે. આત્માને. શુદ્ધ પગ વા આત્માને વિવેક ખરેખર એ ફૂટ નીતિથી દૂર રહેવા સાથે છે અને તે જ પ્રમાણે દુઓની શ્રેણિયમાં વચ્ચે રહીને વતવા પ્રયત્ન કરે. કેઈ ને મન, વાણી, અને કાયાથી નાદુખવ. તારાથી કોઈ ધર રાખે છે તૈને તું ખમાવ. અન્યને કષાભવમાં નિમિત્તભૂત તું ના બન. તારા સમાન મુનિને તારી સાથે સ્પર્ધા કરવી પડે છે એમ તું જાણે છે તે તેમના ઉપર અંશ માત્ર પણ અશુભનિન્દાદિ વૃત્તિ ધારણ ના કર. તને હલકે પાડવા માટે અન્ય ગમે તેવી યુકિત, કળા કરે અને તે જાણ્યામાં આવ્યા છતાં પણ હારે તે તેમનું મન-વાણી અને કાયાથી અશુભ કરવા કદિ સ્વપ્નમાં પણ પ્રવૃત્ત થવું નહિ, એજ કર્મ બંધનમાંથી મુકત થવા માટે ઉત્તમ ઉપાય છે. આ પ્રમાણે જવાને દઢ સંકલપ કર! પિતાના હૃદયની સાક્ષી લઈને પોતાના હિતાર્થે આ પ્રવૃત્તિ કરવાની જરૂર છે. તે આત્મન ! તું મેહના સામે થઈને આ પ્રમાણે અત્તરમાં ઉપયોગ રાખીને વર્ત ! હારા કૃત્ય માટે હૃદય સાક્ષી પૂરે એટલે બસ છે. હે ચેતન ! ઘણું મેહના સંસ્કારનાં મૂળ નાશ કરવા શુદ્ધ ભાવનાઓ ભાવ! લેશી, નિદક છાના સહવાસમાં આવતાં તેમને ઉત્તમ બનાવવા બને તેટલું કર પણ તેમને અશુભ લેપ પોતાને ન લાગે તીવ્ર ઉપગ રાખ.
ગાડરિયા પ્રવાહમાં, સત્ય જાણુતા છતાં જે મનુષ્ય ઘડાય છે તે મનુએ પિતાના આત્માને દીન બનાવે છે. સત્યને અવધી સત્યના માર્ગો ગમન કરતાં દુઃખે પડે તે પણ સારાં, પરંતુ અસત્ય નાડીયા પ્રવાહમાં ગમન કસ્તાં સ્મશાનના લાડુની પેઠે કદાપિ સુખનાં સાધને મળે તો પણ એટબેધવો. જગતમાં સત્યની શોધ કરવાની છે. અત્ય અંધકારમાં પડી રહીને
For Private And Personal Use Only