________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
CARRARA
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
૪૭પ
---------------------------- સત્તાવંત સારા અને અધમ છે અસત્તાવંત સારા. ધર્મજી દીધી આયુષ્યવાળા સારા અધર્મજીવો અદીર્ધ આયુષ્યવાળા સારા. ધર્મજીવો શાસનકર્તા સારા અને અધમછવો અશાસન કર્તા સારા તથા ધમજી વક્તા સારા અને અધર્મજીવો અવક્તા સારા. ધર્મજીવો કવિ થયા હોય તે સારા તથા અધર્મીછો અકવિ સારા. ધર્મજીવો લેખકે સારા અને અધમજીવો અલેખકે સારા. ધર્મજીવો ઐત્પાતિકી આદિ ચાર પ્રકારની બુદ્ધિવાળા સારા અને અધર્મીજી ચાર પ્રકારની બુદ્ધિ રહીત હોય તે સારાધમી એવા રાજાઓ સારા તથા અધર્મજી રાજ્ય પદવી વિનાના સારા. ધમછવો પૈર્યવંત સારા અને અધર્મજીવે અધૂર્યવંત સારા. ધર્મજીવો યોગબળવાળા સારા અને અધર્મજીવો શક્તિવિનાને સારા. ધમજીવો લાગવગવાળા સારા અને અધમજી લાગવગ વિનાના સારા. પાપી છે અબલા સારા અને ધમછો બોલતા સારા. પાપી છે પિતાની શક્તિ
ના પાપની વૃદ્ધિમાં ઉપગ કરે છે અને તેથી તેઓ ઉંઘતા હોય તે હિંસા વગેરે પાપકમી કરી શક્તા નથી અને અન્ય જીવોને પરિતાપ પણ કરી શકતા નથી. ધર્મની સર્વ શક્તિો ધર્મની વૃદ્ધિ અર્થે હેય છે. જ્ઞાની એવા ધર્મજીવોની સર્વ શક્તિ સંવર હેતુભૂત થાય છે તેમજ નિર્જરા થાય છે. જ્ઞાની એવા ધર્મજીવોને સહાય આપવાથી પુણ્ય અને નિર્જ થાય છે. ધર્મજીવોને આપેલું દાન ઉત્તરોત્તર મુક્તિ ફલપ્રદ થાય છે. સાત ક્ષેત્રમાં દાન વાપરવાથી આત્માની શુદ્ધતા થાય છે. ધમજીને મદદ કરવી અને ધર્મની સેવા કરવી. અધમીઓને ધમ બનાવવા પ્રયત્ન કરવો.
અહં અને મમત્વને દાસ બનેલ મનુષ્ય પોતાના આત્માની ખરી સ્વતંત્રતા ઓળખી શકતા નથી અને પ્રાપ્ત કરી શકતા નથી. મનની વૃત્તિના તાબે થએલો આત્મા પિતાનું ખરું સુખ પ્રાપ્ત કરી શકતું નથી. વાસનાઓ, ઇચ્છાઓ, તૃષ્ણાઓ વગેરેના શરણે જનાર મનુષ્ય પોતાના આત્માને ગરીબ કલ્પે છે અને છતાં સુખે દુઃખી બને છે. પિતાને અસંતોષી માનીને આત્માએ ભ્રાત બને છે. પલિક વસ્તુની આશાઓને દબાવ્યા વિના આત્મા
For Private And Personal Use Only