________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
સંવત ૧૮૬૯ ની સાલના વિચારો.
પેાતાના સંબંધી કાઇ ગમે તેવા અભિપ્રાય આપે તે સબંધી જરા માત્ર લક્ષ ન દેતાં પેાતાના સત્ય માર્ગે વહ્યા કરવું એજ કા યોગી થવાના મૂળ અંત્ર છે. જગત્ પોતાના સબધી સારૂ ખોટું શું કહે છે એવું જાણવા પ્રયત્ન કરવાના બદલે સદ્ગુણાના ભાગે પ્રવૃત્તિ કર્યાં કરવી એ અનન્ય ગણુ ઉત્તમ કાર્યો છે. સ્તુતિ અને નિન્દાના શબ્દો સાંભળતાં છતાં પણ તે તરફ્ અલક્ષ કરીને ઉત્સાહથી પોતાની ક્રો અાવવા સદા તત્પર રહેવું એજ ક્રિયા ચોગી બનવાના મુખ્યાપાય છે. આપણે જગતના અભિપ્રાયો સાંભળીને હર્ષ શાકમાં જીવન ગાળવા જન્મ્યા નથી. પણુ પોતાનું તથા અન્યોનું શ્રેયઃ કરવા પ્રવૃત્તિ કરવી તે માટે જન્મ્યા છીએ. આત્માના મૂળધર્મ તરફ લક્ષ રાખીને જગતમાં શુભ કરણી જે અલિપ્તપણે કરે છે તેએ રાજયોગને આચારમાં મૂકનારા અવમેધવા. પોતાની ગમે તેવી ટીકા કરનારાઓ તરફ લક્ષ ન દેતાં સત્ય ભાગમાં સ્થિર રહીને ઉમગથી કાર્ય કરનારા વિજય વરમાળને પ્રાપ્ત કરે છે. પોતાના સબંધી ગમે તેવી અફવાઓ ઉડે તેથી ગભરાઇ જવું નહિ અને પોતાની ક્રો અદા કરવામાં ડરકુમી બનવુ નહિ. પોતાના કાર્યમાં ભૂલ ન થાય અને પેાતાની ઉન્નતિમાં વૃદ્ધિ થાય છે કે નહિ ? તે તરફ દૃષ્ટિ ને આગળ વધવાની જરૂર છે. શરીરની સાથે જે રેગેનો સબંધ છે તદૂત શુભ કાર્યાની સાથે વા શુભ વિચારોની સાથે વિઘ્નના સબંધ દુ:ખો વેઠયા વિના, વિઘ્ના સહ્યા વિના, અનેક અફવાએ સહન કર્યાં વિના ઉત્તમ કાર્યોની સિદ્ધિ થતી હોત તે! તેની અમૂલ્ય ઉચ્ચતાનો ખ્યાલ ખરેખર મનુષ્યોના મનમાં આવી શકત નહિ. રાજયોગી સહેજે ખૂની શકાતું હોત તો રાજયોગની મહત્તા ગણી શકાત નહિ. સદ્ગુણ અને પોતાની શુભ કરજો માટે લક્ષ રાખીને પોતે આગળ વધવુ જોઈંએ.
X
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
૪૭૩
પોતાના આત્માને પરમાત્મા માનીને જગતનાં અધતાને ભૂલી જવા પ્રયત્ન કર ! મેહથી સર્વ પ્રકારનાં અધના ઉત્પન્ન થાય છે. મેાહના વિકા ટળતાં આત્મા પોતે પરમાત્મરૂપે પ્રકાશે છે. સ જડ વસ્તુમાં થતી ઇચ્છા નષ્ટ થતાં આત્મશક્તિને પ્રકાશ થવા માંડે છે. વાસનાના દાસ બનવાથી
60