________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચાર.
પ્રા.
અધિકાર વિનાનાં અને વિચાર કર્યા વિનાનાં કાર્યા હસ્તમાં લેવાથી અનેક પ્રકારની વિપત્તિયા આવી પડે છે. મન વાણી કાયા અને આત્મબળની બહારનાં કાર્યો હસ્તમાં લેવાથી તે કાર્યોની સિદ્ધિ થતી નથી અને કલેશ ખેદ હાનિની પ્રાપ્તિ થાય છે. પ્રત્યેક કાર્ય હસ્તમાં લેતાં પૂર્વે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવના વિચાર કરવા અને સ્વાત્મશકિત તથા આળુબાજુના સહાયક સયેાગા તથા પ્રતિકૂલ સંચેગા કયા કયા છે તેને વિચાર કરવા. જે જે કાર્ય કરવાનાં હોય તે સબંધી પ્રથમ વિચાર કરવા અને તેમાં પોતાની બુદ્ધિ ન પહાંચતી હોય તે અન્ય જ્ઞાનીઓની સલાહ લેવી. ઉત્સાહ, ખત, એકાગ્રચિત્ત, વિધ્ન પડે તેની સામે ટકી રહેવાની શકિત, આળુબાજુના સાનુકૂળ સચેાગે! મેળવવાની શકિત, પ્રતિકૂલ સયોગેશને પાછા હઠાવવાની શકિત, ત્વરિત વિઘ્ના જીતવાની બુદ્ધિશકિત, સહાયક મનુષ્યામાં ઉત્સાહ પ્રેરવાની શકિત, કાર્ય કરતી વખતે કાર્યની સિદ્ધિ કરાવનારી ઉત્પાદ બુદ્ધિ વગેરે સાધના વિચાર કરી અધિકારે યોગ્ય એવુ કાર્ય હસ્તમાં લેઇ તેને પાર ઉતારવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. શિતની મહાનુ કાર્ય કરવા જતાં તેની સિદ્ધિ થતી નથી અને તેથી આત્મશકિત ઘટે છે. કાર્યોનું અંતરંગ અને અહિરગ સ્વરૂપ વિચારવું તથા તેથી સ્વાત્મલાભ તથા પરલાલશે છે તે સખધી વિચાર કરવો. જગતમાં પોતે એક વ્યકિતરૂપ હોવાથી પોતાનાથી જગતૅ જે જે કાર્યો કરવાથી લાભ મળે તેને વિચાર કરીને સત્કાર્યોને હસ્તમાં લેવાની જરૂર છે. પોતાની શકિતને વિચાર કરીને કાર્યમાં પ્રવૃત્ત થનારને વિજય, લક્ષ્મી, કીત્તિ, શાન્તિ, શકિત અને સુખ મળે છે.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
૪૯
X
શ્રદ્ધાભક્તિ.
ખરી શ્રદ્ધા ભક્તિ આ ભવમાં ફળે છે એમ અમેાને દૃઢ નિશ્ચય છે. જે કાર્યની સિદ્ધિ ખરેખર શ્રદ્ધા અને ભક્તિથી થાય છે તે અન્યથી થતી