________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
1,
,
,
,
,
,
ચેતીને ચાલવું. તેમનું શ્રેય થાય એવા ઉપાયો જવા અન્યથા જેમ ઘટે તેમ સાવચેતીથી વર્તવું.
૩ જે સાધુઓ વા જે શ્રાવકો પિતાના પાસે આવીને પિતાની ન છતા ગુણોની પ્રશંસા કરે અને ગુણાનુરાગ દૃષ્ટિથી પરાભુખ હોય તેવાઓને સુધારી શકાય એવી પિતાની દશા હોય વા તેમના સહવાસથી પિતાનામાં તેમના જેવી અશુભવૃત્તિ ન ઉત્પન્ન થાય એમ પિતાને આત્મા સાક્ષી પૂરત હોય તે જ તેમના સહવાસમાં રહેવું. - ૪ યોગ્ય પરીક્ષા કર્યા વિના સાધુઓ વા શ્રાવકની આગળ પિતાની ખાનગી વાત પ્રક્ટ કરવી નહિ. જે જે મનુષ્ય પોતાની પાસે આવતા હોય તેમના સંબંધી ઘણા સહવાસ વિને કોઈ જાતને એકદમ મત બંધ નહિ તેમજ કોઈને તેમના સંબંધી એકદમ પિતાને મત કહે નહિ.
- ૫ ગળીના ચવડા જેવા અને તુચ્છ હૃદયના શ્રાવકેના ઉપર ઉપરના હાવભાવથી તેમની ખાનગી સૂક્ષ્મ તપાસ કર્યા વિના એકદમ કોઈ જાતનો અભિપ્રાય બાંધવે નહિ. સાધુઓ અને શ્રાવકેનું ચારિત્ર્ય તપાસીને તેમની સાથે એગ્ય રીતિએ વર્તવું.
૬ જે શ્રાવકોએ અને જે સાધુઓએ ઘણા ગુરૂઓ રહ્યા અને પુનઃ તેઓને ત્યજી અન્ય ગુરૂઓને ગ્રહ્યા હોય એમ વારંવાર ગ્રહણ ત્યાગ ક્રિયા જેઓની થતી હોય તેવા સાધુઓ અને શ્રાવના આચાર અને વિચારપર એકદમ ચારે તરફની પૂર્ણ તપાસ અને ઘણા સહવાસ વિના વિશ્વાસ રાખ નહિ.
૭ પર મતને સાધુ વા ભક્ત એકદમ તેના આચાર અને વિચારેને બદલીને પોતાના ધર્મમાં આવવા ધારે અને સાધુ થવા માગે તે એગ્ય અવ્યની પરીક્ષા, સહવાસ, તેની માનસિક સ્થિતિ, જ્ઞાન વગેરેને પૂર્ણ તપાસ કર્યા વિના એકદમ સાધુ બનાવે નહિ.
૮ પિતાના શિષ્ય અને ભકતો જે બન્યા હોય તેમના વિચારે શ્રદ્ધા ભક્તિ, ગુણ, તેમના પિતાના પ્રતિ બાહ્ય અને આંતરિક શ્રદ્ધા, ભક્તિ, બુદ્ધિ વગેરેનું સૂક્ષ્મ દૃષ્ટિથી અવલેકન કરવું.
For Private And Personal Use Only