________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૮
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૯૬૮ ના આ સુદિ ૧ ને શુક્રવાર, તા. ૧૧
મી અકબર ૧૯૧૨ આત્મન !!! ભૂતદગીનું સ્મરણ કર ! વર્તમાન જીવન કેવું વહે છે તેને વિવેક કરમનુષ્યોને જાગૃત કરવા પ્રયત્ન કર ! મનુષ્યને ધર્મમાર્ગ પ્રતિ વાળ ! મિથ્યા એવી વસ્તુઓના મમત્વમાં જ મુંઝાઈને અમૂલ્ય એવી જીંદગીને હારે છે. અજ્ઞાનથી જે માટીના ઘર જેવી જડ વસ્તુઓમાં મમત્વથી બંધાઇને અંધારામાં પ્રવેશ કરે છે, તેઓ પોતાના આત્માની મહત્તા અવધે તે અન્યોના આત્માઓ છતિ ઉચ્ચભાવ ધારણ કરતાં શીખે. રજોગુણ અને તમોગુણથી મનુષ્યો સત્ય તરફ ગમન કરી શકતા નથી. આત્માને સમ્યગ આત્મરૂપે અવધ્યા વિના જડની કિંમત કરતાં આત્માની મહત્તા જણાતી નથી, અને જ્ઞાન વિના શુદ્ધપ્રેમ ધારણ કરી શકાતે નથી. શ્રીમદ્ દેવચંદ્રજી આગમસારમાં કયે છે કે પંચપરમ પૂજ્ય આત્મા છે. પંચપરમેષ્ઠી આત્માના ગુણે પ્રગટાવવામાં નિમિત્તકાર છે, અને ઉપાદાનકારણ આમા છે. આત્મા જ પંચપરમેષ્ઠિરૂપ છે. ઉપાદાનપણે આત્મામાં પંચપરમેઠિના ગુણે સત્તામાં રહેલા છે તેને આવિર્ભાવ કરવા શુદ્ધપાગથી શુદ્ધ ચારિત્રમાં સ્થિર થવાની જરૂર છે. યુગલના સંગથી રહિત એ જ્યારે આત્મા થશે ત્યારે ચોરાશીના ફેરા ટળવાના છે. પરમાત્માનું અવલંબન લેઇને આત્મામાં રહેલી પરમાત્મ સત્તાને પ્રગટ કરવા તીક્ષ્ણ ઉપયોગ વડે આત્મામાં રમણતા કરવાની જરૂર છે. જે પુગની દુનિયા યાચના કરે છે અને જે પુદ્ગલો માટે દુનિયા લડી મરે છે તે પુદગલોમાં સુખ નથી. તે પુગની એકને અનંત જીવોએ ભોગવી છે તેમાં હવે કેમ રાચવું જોઈએ, અને ભાચવું જોઈએ? અલબત્ત ન રાચવું જોઈએ અને ન સાચવું જોઈએ. જે લક્ષ્મી વગેરે પિદુગલિક વસ્તુઓની કંઇ કિમ્મત નથી તેની લેકો કિસ્મત કપીને અમૂલ્ય એવા મનુષ્ય વગેરેના આત્માઓના
ભલા માટે કંઇ પણ કરતા નથી, તેવા લોકે હજી મનુષ્યપણાની ખી હિમ્મત સમજી શકવાને લાયક બન્યા નથી. અજ્ઞાની લોકોને સમાનધમઓ ભૂખે મરે છે, દુઃખી થાય છે તેની કંઇ પરવા નથી અને જે લક્ષ્મી કે પરભવમાં એક પગલું પણ સાથે ભરનાર નથી, તેને માટે તેઓ મરી મળે છે. જડ વસ્તુઓની આગળ આત્માઓ ર જેવા , તેમ છતાં દેવ જેવા આત્માઓની સેવાભક્તિ ત્યજીને અજ્ઞાની લેાકો જડ એવી કમીને દેવ તરીકે માનીને પોતાની જીદગીને
For Private And Personal Use Only