________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સવત્ ૧૯૬૮ ની સાલના વિચારી
લે છે. હવે જમાનેા બદલાયા છે, ધાટ બદલાયા, વેપાર બદલાયા, વસા બદલાયાં, અન્ય ઘણા ધર્માં હિંદુસ્તાનમાં આવ્યા. હવે તા સાધુઓએ શિથિલતાને! ત્યાગ કરીને શુદ્ધ પ્રેમથી એક બીજાની સાથે મૈત્રીભાવ ધારણ કરી, જૈનશાસનની ઉન્નતિમાં પરસ્પર મળીને કાર્યો કરવાં જોઇએ. સ્થાનકવાસી અને દિગંબરાની સાથે પણ મળતી આવતી બાબતમાં મળતા રહીને તે તે બાબતેામાં ભેગા રહીને જૈનધર્મની ઉન્નતિનાં કા કરવાં જોઇએ. કેટલાક જૈનધર્મીએ જૈનધમ થી ભ્રષ્ટ થાય છે, તેનાં મૂળ કારણે! શેાધીને ચાંપતા ઉપાયેા લેવા બેઇએ. જૈનતત્ત્વના ફેલાવા કરવા પુસ્તકાના ફેલાવા કરવા જોઇએ. જૈનધર્મીના ઉદ્દાર કરવા જે જે યાગ્ય લાગે તે સ ઉપાયા મહેણુ કરવા જોઇએ.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
x
x
સંવત્ ૧૯૬૮ ના ભાદરવા વિદ્વે ૧૨ ને સેામવાર. તા. ૭ સી કટાંબર. સને ૧૯૧૨
For Private And Personal Use Only
૪૪૫
ધર્માદય લક્ષણ-જ્યારે ધર્મના ઉદય થવાના હોય છે ત્યારે ઉત્તમ મહાત્માએ પ્રગટે છે. શાન્ત, દાન્ત, વેરાગી, ત્યાગી, ગુણાનુરાગી, નાની એવા સાધુએ ઉત્પન્ન થાય છે. ધર્મની ક્રિયાદિ ખાખતની સામાન્ય તકરારા સબંધી અન્નક્ષ થાય છે, હઠ કદાગ્રહના ત્યાગ દેખવામાં આવે છે. સમાજ મંડા વગેરેારા ઉન્નતિની હીલચાલા દેખવામાં આવે છે, કૈસપ આદિ અવનતિનાં મૂળીઆંને મૂળમાંથી ઉખેડી નાંખવામાં આવે છે. લેાકા સત્યના રાગી થતા દેખવામાં આવે છે. સાચું એ મારૂં એવી માન્યતાને સ્વીકારનારા લેાકા ઉત્પન્ન થાય છે. અહંકાર અને દ્વેષને દૂર કરીને ધ કાર્યની સેવા કરનારા મનુષ્યા પ્રગટી નીકળે છે. સાધુઓ ઉપર ગ્રહસ્થાની ભક્તિ વધતી જાય છે. સાધુએ પેાતાના આચાર વિચારમાં તત્પર રહે છે. અને ગ્રહસ્થે ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચારે વર્ગનું આરાધન કરવા તત્પર રહે છે. પતિના માર્ગ તરફ લોકોનો રૂચિ થવા માંડે છે. દૈવ, ગુરૂ અને ધર્મની શ્રદ્દા લૉકામાં વધવા માંડે છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, ત્યાગ, દાન, તપ, પરાપકાર વગેરે ગુણાના આદર કરવા લોકોનાં મન તૈયાર થાય છે. આગમાના ઉપર લેાકાની શ્રહા