________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૪૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
સવત્ ૧૯૬૮ ના ભાદરવા વદ ૧૩ ને રવિવાર. તા. ૬ અફઢાંખર સને ૧૯૧૨.
આગમાના આધારે ચાર્ટરત્ર પાળીને આત્મકલ્યાણ ઇચ્છનારા દરેક ગચ્છ વા સધાડાના સાધુઓએ જે જે બાબતે માં મળતાપણું આવતું હાય, અને જે જે બાબતેામાં મળતા રહીને કાર્ય કરવાનું હોય તેમાં મળતા રહીને વવું. કાઇની ઉન્નતિ દેખીને ઇર્ષ્યા, દ્રેષ, વ! અહંતા ખટપટ જેવુ કરવુ નહીં. કાષ્ટની નામ દુષ્ટને નિદા ફરવી નહીં તેમજ નીતિની બહાર સ્પર્ધા કરવી નહીં. શિથિલ સાધુઓના શિથિલાચાર દૂર કરવા પ્રયત્ન કરવા પણ સાધુધમની મર્યાદા ઉલ્લધીતે કાઇની સાથે વિરાધ કરવા નહીં. દરેક ગચ્છના વા સધાડાના સાધુએ ભેગા મળીને એક ઠેકાણે અભ્યાસ કરીને મૈત્રીભાવ વધારે એવી રીતની સાધુ પાઠશાળાએ સ્થાપવા ઉપદેશ દેવે જોઇએ. સર્વ ગચ્છના અને સર્વ સધાડાના સાધુઓને મેળ રહે એવા સામાન્ય નિયમે સ્થાપવા કે જે વડે સાધુએ સ્વપરનું કલ્યાણુ કરીને જૈનશાસનની ઉન્નતિ કરે. સામાન્ય બાબતને માટું રૂપ આપીને તકરારા કરી પ્રમાદશામાં પડવું ન જોઇએ. હાલમાં થેાડા ભાસ ઉપર શ્રીમદ્ આત્મારામજી મહારાજના સધાડાએ કેટલાક નિયમે! ઘડયા છે અને તેમાંના કેટલાક તે જમાનાને અનુસરી ઉપયેગી છે. સાધુએ જો પેાતાના ચારિત્રમાર્ગ તરY જોશે નહીં અને પરસ્પર એક બીજાની અદેખાઇ, નિન્દા, ફ્લેશ અને શિથિલતાને સેવશે તેા ગારજીઓની પેઠે હલકા પડી જશે અને પેાતાની ઉન્નતિના પર કુહાડા પેાતાના હાથે મૂકો એમ થશે. શ્રાવકોને ગમે તેમ કરીને, અન્ય સાધુએની નિન્દા કરીતે પાતાના રાગી કરવા, આવી ખરાબ ટેવ જે સાધુએમાં હશે તે સાધુ ધર્મ - દ્રોહી ગણાશે. ખરૂ પૂછવામાં આવે તે તેના ઉત્તરમાં કહેવાનું કે કેટલાક સાધુએ પરસ્પર એક બીજાની ઇર્ષ્યા, નિન્દા તથા એક બીન ઉપર આળ મૂકીને શ્રાવકોની આગળ હલકા પડે છે, અને તેથી સામાન્ય રૂચિધારક ગૃહસ્થાની સાધુ તરફની રૂચિ ઘટતી જાય છે. એકે કાંઇ સાધ્યું હોય તે ખીજાએ ઉત્થાપવુ, આવી ટેવ પડે કેટલાક સાધુપ્રેમાં હોય છે, તેથી શ્રાવકાને પોતાના પક્ષમાં લેવા પોતપોતાનાથી બને તેટલુ તેઓ કરે છે. અને અન્ત પરિણામ એ આવે છે કે શ્રાવકાની સામે તરફ રૂચિ ઘટતી જાય છે. સાધુએમાં માટા કહેવાતા સાધુએમાં ઘણી બાબતેમાં પરસ્પર ભિન્નતા ઢંખીને શ્રાવકે પશુ પક્ષાપક્ષી કરીને જૈનશાસનની પડતીમાં ભાગ
For Private And Personal Use Only