________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
અન્ય ગચ્હાની ક્રિયાઓને શાસ્ત્ર વિરૂદ્ધ દર્શાવે છે. સંવેગીએમાં પણ કેટલાક સાધુએ મુપત્તિ ખાંધે છે અને કેટલાક સાધુએ વ્યાખ્યાનમાં મુદ્ધપત્તિ બાંધતા નો. દરેક ગચ્છના આચાર્યા જુદાજુદા હાય છે. એક ગચ્છના વા એક સધાડાના આચાર્યને અન્ય ગચ્છના વા અન્ય સધાડાના સાધુ પેાતાના આચાર્ય તરીકે માનતા નથી. કેટલાક શ્રાવકા આવુ... દેખીને ભતાના સમૂદ્રરૂપ અન્ય સમુદાય કરવા ઇચ્છે છે. સર્વ ગચ્છના સાધુએ ભેગા થઇને હેગની કાન્ફરન્સ પેઠે અમુક નિર્ણયપર આવી શકે તેમ નથી. સંધાડા વા ગચ્છની ક્રિયાઓને ભિન્ન મતવાળા સાધુએ માને વા છેડે એવું દેખાતું નથી.કયા ગચ્છ વા કયા સધાડાની ધર્મક્રિયાઓ પરિપૂ શાઆધારે છે એવે નિર્ણય, સર્વ સંધાડાના સાધુએ ભેગા મળીને લાવી શકે તેમ સ ંભવતું નથી. ઘણા શ્રાવા વા સાધુએ જે ગચ્છની ક્રિયાઓને માને તે સત્ય કહેવાય એમ પણ નિર્ણય પર આવી શકાય તેમ નથી. દરેક ગચ્છના સાધુએ, પોતપાતાના પૂર્વાચાર્યાંના લેખા મૂકીને અન્ય ગચ્છના આચાર્યાંની માન્યતા સ્વીકારી શકે નહીં. અદીર્ધ દૃષ્ટિવાળા અને અનીતિના માગે પણ પોતપોતાના ગચ્છની ઉન્નતિ ઇચ્છનારા સાધુએ જેમ જેમ વિશેષ પ્રગટે તેમ તેમ સ્વમત આગ્રહ અને કલેશની ઉદીરા વિશેષ થતી જાય. આવા સંયોગામાં શુ કરવું અને શું સત્ય માનવું? દરેક ગચ્છની ક્રિયાઓનુ ઉંડા ઉતરીને સ્વરૂપ તપાસવું. આવું જાણી અને દેખીને જનધર્મની શ્રદ્ધાથી ભ્રષ્ટ થવું નહીં. ગચ્છ પૈકી પાતે જે ગચ્છમાં હાય તેમાં રહેતાં છતાં અન્યગચ્છની સાથે કલેશની ઉદીરણા ન થાય અને મૈત્રી ભાવ સચવાય તેવી રીતે વવું. ગચ્છાની ભિન્ન ભિન્ન ધર્મક્રિયાઓની માન્યતાઓને શ્રીતીર્થંકર વિના કાઇ એક કરી શકે તેમ નથી. શ્રીમદ્ શ્રીહીરવિજયસૂરિએ પોતાના વખતમાં અન્યગ ́ાની સાથે ચર્ચાની ઉદીરા કરીને કલેશ ન કરવા એવા ઠરાવ કર્યાં હતા. હાલના જમાનામાં તેવી રીતની ઉન્નતિ થાય એવ! દરેક ગચ્છના સાધુઓએ ભેગા મળી ઠરાવ કરવા જોઇએ, અને પરસ્પર સંપ થાય તેમજ જૈનાની ઉન્નતિ થાય એવા ઠરાવા ઘડવા જોઇએ, આ પ્રમાણે વર્તવામાં નહીં આવે તે જૈનધર્મના ફેલાવા કરી શકાશે નહીં. ભૂલ્યા ત્યાંથી ક્રી ગણીને આગળ વધવુ' જોઇએ.
For Private And Personal Use Only
૪૩
X