________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૨
સંવત્ ૧૮૬૮ ની સાલના વિચારે.
પ્રત્યે ! તારી વાણીના પદાર્થો સંબંધી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની અપેક્ષાએ અનેક આશયોને પરિપૂર્ણ અવબોધવા હું સમર્થ નથી. સર્વજ્ઞ પ્રભો ! તારી વાણીના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવપ્રમાણે અનેક આશય હોય છે તેનાથી વિરૂદ્ધ જે કાંઈ વિચારાતું હોય, વાતું હોય તેવા લખાતું હોય તેની માફી આપ !!! આપની વાણીના આશ વિરૂદ્ધ વિચારવાને, બલવાનો વા લખવાને ભાવ નથી, છતાં અજ્ઞાનના ગોગે જે કાંઇ દેષ થયા હોય અને થતા હોય તેની માફી માગું છું. વીતરાગ દેવ ! તમારા ઉપદેશોના સકલ આશાને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, ન્ય, નિક્ષેપ, પ્રમાણ આદિ પણ સમજવાને માટે ભાવ રાખું છું તથા ઉદ્યમ કરૂં છું સર્વજ્ઞ વીતરાગ દેવ ! તારી આજ્ઞા પ્રમાણે આત્માની પરમાત્મદશા પ્રગટાવવા ઈચ્છા રાખું છું. અને યથાશક્તિ પ્રયત્ન કરું છું. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. મારાથી જે કાંઈ ભૂલો ભૂતકાળમાં થઈ હય, વર્તમાનમાં થતી હોય તેને પશ્ચાત્તાપ યાને માફી માગું છું. સર્વ પરમાત્મન ! તારી સેવા ભકિત વડે મારા આત્માની શુદ્ધિ થાઓ, એમ ઈચ્છું છું. સર્વ પરમાત્મન ! ભવોભવ તારૂં શરણ કરૂં છું. તારું પરિપૂર્ણ સ્વરૂપ જાણવાની તથા અનુભવવાની શક્તિ પ્રાપ્ત થાઓ.
સંવત્ ૧૬૮ ના ભાદરવા વદિ ૯ ને શનિવાર તા. ૫
મી અકબર સને ૧૯૬ર. આગમો ઉપર શ્રદ્ધા રાખીને ભધ્યસ્થષ્ટિથી આગમોના આધારે ધર્મતત્વ જાણવાની સદાકાળ પ્રવૃત્તિ કર્યા કરવી. વેતાંબર અને દિગંબરમાં ઘણુ મતભેદ પડયા છે. વેતાંબરોમાં પહેલાં ૮૪ ગચ્છા હતા. હાલ પણ તપાગચ્છ, ખરતર ગચ્છ, અંચલ ગચ્છ, સૈધર્મ ગ૭, વડ મછ, પામચંદ મછ, કા ગ૭, સાગર ગ૭ વગેરે ગ દેખવામાં આવે છે. દરેક ગના આચાર્યો પિતતાના ચાની ક્રિયાઓને આગના આદિ આધારે બતાવવા પ્રયત્ન કરે છે. અતર ગછ અને તપાગચ્છ એ બે ગ, મોટા છે. તેડાગછની પs પહયાં તેર પાટીઆ હતા. અંચલગચ્છ. અને તપાગચ્છની ક્રિયામાં પણ ફેર છે. સર્વ ગાના આચાર્યો, સાધુઓ, શ્રાવકે પિતાની ધર્મક્રિયાઓને શાસ્ત્રાધારે છે એમ પ્રતિપાદન કરીને,
For Private And Personal Use Only