________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક વસ‘ગ્રહ.
ર
કાયમ રહે છે. વાક્ચાતુર્યથી ખરા જ્ઞાનની પરીક્ષા થઇ શકતી નથી. વાણીના ચાતુર્યથી પાતાની શ્રેષ્ઠતા જણાવવી એ પેાતાના આત્માને છેતર વાનું કાર્ય છે. જેનાથી પોતાના આત્માને છેતરી શકાય છે તેનાથી અન્ય જીવાતે પણ કેમ ન છેતરી શકાય ? પોતાના આત્માને જેનાથી પ્રકાશી શકાય એવું સદન, સાયા મેલ અને શુભ વિચાર એજ અન્ય જીવાના એય માટે છે એવુ અવમાધી વાક્ચાતુર્ય પ્રાપ્ત કરવા પહેલાં હૃદયની
ઉત્તમતા કરવી એજ યાગ્ય છે.
समकितीनी परीक्षा.
અમુક મનુષ્યમાં સમ્યકત્વ છે કે કેમ તેની પરીક્ષા કરવી હોય તે તેનામાં ગુણાનુરાગ છે કે નહિ તેની તપાસ કરવી. આ જગમાં કોઇપણ મનુષ્ય મુક્તિ પામશે તે ગુણાનુરાગી થશે ત્યારે પામશે. ગુણાનુરાગ એ વીતરાગના ધર્મને પમાડનાર મેાટા ગુણુ છે. જેનામાં ગુણાનુરાગ છે તે સમ્યકત્વ પામ્યા વા પામશે. ગુણાનુરાગી સત્યની બાજી તરફ વળે છે અને દાને દેખે છે તાપણુ દોષ તરફ તેનુ લક્ષ-ચિત્ત ચોંટતુ નથી. જ્યાં ત્યાં ગુણ છે તેજ મારા છે એવી ગુણાનુરાગીની દૃષ્ટિ હોય છે, તેથી તે ગુણુ અને ગુણીની પરીક્ષા કરતા કરતા છેવટે સર્વગુણી એવા વીતરાગ દેવના રાગ ધારણ કરી શકે છે અને વીતરાગતા ભક્ત બને છે. ગુણાનુરાગી માર્ગનુસારી તેા અવશ્ય હોય છે. તેને ગુણના પક્ષપાત હોય છે. મ્હારૂં તે સારૂ એવે તે આગ્રહ કરતા નથી, પણ જે જે ગુણું! છે તે મારા આત્માના છે એવી તેની દૃષ્ટિ ડાવાથી ગુણાનુરાગી ગુણતી શ્રેણિ પર ચઢે છે અને હળવે હળવે તે ગુણના આધભૂત થાય છે. જેનામાં કાŁપણ જાતના ગુણુ હાય તેને સમકિતી દેાષ રૂપે દેખતા નથી. સમકિતી કાઇના ગુણને અવગુણુ રૂપે ખેલતા નથી. ગુણાનુરાગી કદી કાઇના દેખને વતા નથી. ગુણાનુરાગો અમુક મનુષ્ય છે તે! સમજવું કે તે હાલ સામાન્ય સ્થિતિમાં છે તે પશુ તે અન્તે તે ગુણુના ચાગે પરમાત્માની પ્રાપ્તના અધિકારી બનવાના એમ અખાવું. મૂળથી જૈન કહેવાતા હોય અને તેનામાં જે ગુણાનુરાગી ન હાય તે। તે શ્રીવીર પ્રભુના ગુણાના રાગી બની શકે નહિ. ગમે તેવા ક્રિયાવાદી કયાગી હોય વા વેઢાન હોય પરન્તુ જે ગુણાનુરાગી નથી હોતા તે તે અન્ય મનુષ્યના ગુણાને દેખી શકતા નથી, અને ઉલટા અન્યાના ગુણને પણુ દારૂપે વદીને જનસમાજને નીચ બનાવવા પ્રયત્ન કરે છે અને
For Private And Personal Use Only