________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૮ ની સાલતા વિચારા.
સંવત્ ૧૯૬૮ ના ભાદરવા સુદિ ૧૫ ને ગુરૂવાર. તા. ૨૬ મી સપ્ટેમ્બર. સને ૧૯૧૨.
For Private And Personal Use Only
૪૩૫
સાધુએ અને સાધ્વીઓમાં પરસ્પર ઇર્ષ્યાના યેાગે નિાદિ દાષાની વૃદ્ધિ થાય છે, તેથી તે પરસ્પર એક બીજાની નિન્દા કરીને હલકા પડે છે. જો તેઓ પરસ્પર એક બીજાના ગુણા તરફ દૃષ્ટિ ધારણ કરે અને દુર્ગુણા તરફ્ લક્ષ્ય ન રાખે, તેા તેએ મૈત્રીભાવ ધારણ કરીને એક ખીજાના ગુણાની પરસ્પર આપલે કરી શકે. એક ગામની પૂર્વ દિશાએ એક મહાત્મા આવીને ઉતર્યા અને તે ગામની પશ્ચિમ દિશાએ ખીજે મહાત્મા આવીને ઉતર્યાં. ગામના આગેવાને પૂર્વ દિશાના મહાત્માને કહેવા લાગ્યા કે મહારાજ પશ્ચિમ દિલ્હાના મહાત્મા કેવા છે ? ત્યારે તેણે કહ્યુ કે એ તા ગદ્દા હૈ. લોકોએ પશ્ચિમ દિશાએ ઉતરેલા મહાત્માને કહ્યું કે પૂર્વ દિશાએ ઉતરેલા મહાત્મા કેવા છેઃ ત્યારે તેણે કહ્યું કે એ તેા પાડે છે. ગામના લેાકાએ બન્ને મહાત્માએ પાસે બ્રાસનું ખાણ મેાકલાળ્યું. મહાત્માએ કહ્યું કૅ અમારી પાસ ઘાસ એર ખાણ કયુ મેકલાયા ? ત્યારે સેવકાએ કહ્યું કે ઢોરોને ઘાસ અને ખણુ આપવુ જોઇએ. મહાત્માએ કહ્યું ક્યા હુમ ટાર હૈ ? ત્યારે પેલા ઘાસ લાવનારે કહ્યું કે જેની દૃષ્ટિમાં અન્ય ગદ્દાસમાન લાગે છે તેની તેવી વૃત્તિ હોવાથી તે ગધ્ધાજ કહેવાય, અને તેને ધાસ આપવુ નેઇએ. અને જેની વૃત્તિમાં અન્ય મહાત્મા પાડા જેવા હલકા ભાસે તે પાડા જેવી વૃત્તને ધારણ કરનાર હાવાથી તેને શ્વાસ અને ખાણુ આપવુ જોઇએ. બન્ને મહાભામાનુ તે ગામમાં અપમાન થવાથી અને ત્યાંથી ચાલી નીકળ્યા. માર્ગમાં બન્ને ભેગા મળી પેાતાની વિતકવાર્તા કહીને કહેવા લાગ્યા કે અપણે કાઇના નિન્દા કરવી નહી અને એક બીજાના ગુણાનું વર્ણન કરવુ. તેએ બન્ને એક ગામમાં પૂર્વની પેઠે પૂર્વ અને પશ્ચિમ દિશાએ ઉતર્યાં. બન્નેની પાસે ગામના લાંકા જવા લાગ્યા અને એક બીજાના ગુણાની પ્રશંસા સાંભળીને ગામના લોકેાએ વિચાર કર્યો કે આ બન્ને મહાત્માઓ છે, કારણુ કે એક બીજાના ગુણની પ્રશંસા કરે છે પણ કાઇના દોષની નિન્દા કરતા નથી. ગામના લેાકેામાં તે બન્ને પૂજ્ય થયા; તેમ સાધુએએ પણ એક બીજાના ગુણા દેવું જોઇએ, અને કાઇના છતા દુર્ગુણુ ં પણ નિન્દા ન કરવી અન્ય સાધુઓની નિન્દા વગેરેયી હલકાઇ થાય તેમ વર્તવાથી હલકાઈ થતી નથી, પણ ઉલટી નિન્દકની હલકાઇ થાય છે.
ગ્રહણ કરવા લક્ષ્ય
જઇએ. અન્યાની
અને સુના