________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૮
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
-~
~
પંચેન્દ્રિના વિશ્વના સ્વાર્થ તથા ભાન લોભાદિ દે વડે અન્ય જીવેનું પ્રતિકુળ કરીને જીવોમાં વૈર-વિરોધ પ્રગટાવવા નિમિત્તભૂત ન થવું એમ વારંવાર ઉપયોગ ધારણ કરવાની જરૂર છે, અને તે પ્રમાણે ઉપયોગ ધારણ કર ! કોઈપણ જીવને મન, વચન અને કાયાથી દુઃખવવા નહીં એ વારં વાર ઉપયોગ રાખીને પ્રવર્તવાની જરૂર છે. પિતાના નિમિત્ત કોઈ જીવ કર્મ બાંધતો હોય અને તે બાબતમાં પિતાને કોઈપણ જાતનું નુકસાન થતું હોય તો તે વેઠીને પણ અને કર્મ બાંધવામાં નિમિત્તભૂત ન થવાય એમ પ્રવર્તવું. અથવા સદુપદેશથી કોઈ પિતાના નિમિત્તે કર્મ ન બાંધે એ પ્રમાણે વર્તવા પ્રયત્નશીલ થવું. કોઈપણ જીવને સમ્યારિત્રમાર્ગમાં વિઘ નાખીને વેર વિરોધ વધારવો નહિ. વૈર વિરોધ કદાપિ કોઈની સાથે થયો હોય તે ખમાવીને દૂર કરવા અત્યંત નમ્રતા ધારણ કરવામાં કદી પાછા પડવું નહીં. બાહુબલિએ માનો ત્યાગ કર્યો, દર્શાણુભ માનનો ત્યાગ કર્યો તે પ્રમાણે ભાનને ત્યાગ કરીને ગુણોને વ્યાપાર કરવા સન્તના બજારમાં જવું જોઈએ. સંપુરૂષાનાં વચનને અમૃતની પેઠે હૃદયમાં પરિગુમાવવાં અને પ્રશસ્તાધ્યવસાયની વૃદ્ધિ થાય તેવી રીતે આત્માને વારંવાર ભાવો જોઈએ. આત્માને ઉદ્ધાર ખરેખર આત્મબળથી સશુરૂના શરણે રહીને કરવાનો છે. આખી દુનિયાના મનુષ્યના હૃદયમાંથી વેર વિરોધ શમી જાય એવાં સમતારસ વિચારપ્રવાહનાં ઝરણાં આત્મામાંથી પ્રગટ ! પ્રગટો ! !
સંવત ૧૬૮ ના ભાદરવા સુદિ ૧૦ ને શુકવાર. તા. ૨૦
| મી સપ્ટેમ્બર. સને ૧૯૧૨, આત્મા સતાએ પરમાત્મા છે માટે આત્મા એજ પરમાત્મા છે એવું દાન ધરવું. કર્મથી આચ્છાદિત થયેલ આભા જો કે વ્યક્તિભાવે પરમ ત્યા નથી તે પણ આત્મામાં સત્તામાં રહેલું પરમાત્મપણું ધ્યાવવાથી આત્મામાં પરમાત્મપણું પ્રગટ થાય છે. કોઈ એમ કહેશે કે કર્મથી આચ્છાદિત થએલું પરમાત્માપણું જેનું છે એવા આત્માને પરમાત્મપણે ધ્યાવવાથી બે લાખ થાય છે તેને કારમાં કહેવાનું કે આમા પોતે પરમ મા છે એ ધ્યાનમાં
For Private And Personal Use Only