________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
e -------
---------
---
સંવત ૧૯૬૮ ના ભાદરવા સુદ ૭ ને મંગળવાર તા, ૧૭
મી સપ્ટેમ્બર. સને ૧૯૧ર. ૧૭ મીઠાં મીઠાં હૃદય ઝરણાં, ખામણું નીર જેવાં,
વે હદય મળને દિવ્ય દષ્ટિ ખીલવે; વાળે માર્ગે સહજ શિવના દુખના ધ ટાળે,
ચા ઉંચા સકળગુણની ઉચ્ચતા શીધ્ર આપે. સાથે મંત્રી નયન મનની તુચ્છતા ટાળનારાં, હાલાં મારા પ્રતિદિન વસો દીલના આંગણામાં; સંદેશો એ પરમસુખને મુક્તિનું બારણું એ, ખાનું જીવો સકળ જગના સર્વ ખમાવો. સિચે સર્વે હૃદય ગુણને મેઘની વૃષ્ટિ જેવાં, સાચી એ છે સહજ વિભુને દેખવા શુદ્ધ દૃષ્ટિ; આવો મારા હૃદય વસશો શાતિને આપનારાં, બુય િકા પ્રતિદિન થશે ખામણ એ મઝાનાં.
જા
સંવત ૧૯૬૮ ના ભાદરવા સુદિ ૯ ને ગુરૂવાર તા. ૧૯ મી
સપ્ટેમ્બર. સને ૧૯ર. દુનિયામાં કોઈની સાથે વેર-વિરોધ થ ન જોઈએ. સ્વાદિ પ્રસંગે વેર-વિરોધ ઉઠે છે. કિન્તુ સ્વાર્થીદિ દષ્ટિ દૂર કરીને વિચારીએ તે પૈર વિરોધ કરવાની જરૂર જણાતી નથી. લવલવ ને લપલપને લેખ કેટલીક ઉપાધિ પ્રગટે છે. આખી દુનિયાના જીવોને નિર્દોષ આનન્દના માર્ગે વાળવા માટે દિવ્યચક્ષુ ખુલવવાને પ્રયત્ન કરવાની જરૂર છે. અન્ય તરફથી ઘણું ખમીને પણ વૈર વિરોધ ન વધે એવો આત્મભાવ પ્રગટ કરવાની જરૂર છે કર્મના ઉદયે અનેક જીવો દુઃખમાં નિમિત્તભૂત થાય તે પણ દુઃખનું વાસ્ત વિક કારણ કર્મ છે, એવું અવબોધીને તથા નિશ્ચય કરીને મનમાં અન્ય
જી સંબંધી ઈ પણ પ્રકારને વિરોધ પ્રગટ કરવો નહી. મનમાં વૈર વિરોધના સૂમ વિચારા પ્રગટ થતાંજ મૂળમાંથી દૂર કરી દેવા કે જેથી ભવિષ્યમાં કે પગ ગાતનો વૈર વિરાધને સંસ્કાર પ્રગટ થઈ શકે નહીં.
For Private And Personal Use Only