SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૨૬ સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારા. સવત્ ૧૯૬૮ ના ભાદરવા મુદિ ૬ ને સેક્રમવાર. તા. ૧૬ મી સપ્ટેમ્બર. સને ૧૯૧૨ www.kobatirth.org સની આગળ થઈને હસ્તમાં ધર્મસેવાના ઝુડા ગ્રહુ કર !!! ૧૬ તુ સની આગળ થઈને સના નેતા ખતી, ઉત્સાહ પ્રગટાવી ત્રણેા ચરતા ચઢાવી અંગમાં; ઉત્સાહને પ્રેરી વગેા ચરતા ચઢાવા લોકન, નિજ જે પૂરી પાડવા શુભ કાર્યકર બહુ ખંતથી. સાહસિક થઇ વિવેકથી ઝટ ધૈર્યને ધારણ કરી, શુભ કાર્ય કર ! ફત્તેહ છે વિશ્વાસથી નિષ્કામથી; સામી રહી વિપત્તિયા તેથી અરે બીવું નહીં, નિજ આત્મના સાંમથ્યથી વિઘ્ના સહુ દૂરે જશે. પુરૂષાઈને ઝટ ફેારવી નિજ આત્મની શ્રદ્દા ધરી, રડા સુર્યમાં ઉતરી આલાય કરજે કાય તા; આગળ જતાં જે આખરે તા થૈને છોડીશ ના, રાખો હૃદયમાં સિંહની દૃષ્ટિ વિચારી ચાલવું. શુભ સાધ્ય દષ્ટિ રાખીને શુભ સાધના રચવાં ભલાં, ઉપયોગ દિલમાં રાખીને ભય ખેદ ચિત્તા ચળીતે; ગુરૢસ્થાન ત્રણ પગથી ચઢતા રહે ઉત્સાહથી, પાછળ રહ્યાને ઝાલરે આગળ રહ્યા અવલ બને. X ખખેરજે એ કર્માંના પરમાણુ લાગ્યા ઘણો, પ્રગટાવશે નિજ આત્મના સધળા ગુણા શુભ ભાવથી; નિજ આત્મતી સ્મશે થતી જે શુદ્ધિ તે નિજ સિદ્ધતા, મુદ્દયબ્ધિ એ નિજ સિદ્દતા પ્રગટાવજે ઉપયોગથી. * Acharya Shri Kailassagarsuri Gyanmandir x For Private And Personal Use Only X ક્ 3 મ
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy