________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૪
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
*,, ,
, ,
અ
બળથી અનુત્સાહને દૂર કરું છું, અને અસંખ્ય પ્રદેશોમાં ઉત્સાહ ભરી દઉં છું. અસંખ્ય પ્રદેશોમાં લાગેલી કમેની વણઓને ખેરવવા આત્મબળને જુસ્સો પ્રકટ થાય છે, અને તેની અસર આમા ઉપર થાય છે. મને દ્રવ્યને ઉચ્ચ શુદ્ધ કરવા માટે ઉચ્ચ, શુદ્ધ, શુલ લેસ્યાનાં પુકલેને આકર્ષે છું, અને અશુદ્ધ લેમ્યાનાં પુતલેને ખંખેરી નાખું છું. જગતમાં રહેલ અશુભ અવગણાદ્રવ્યને શુભ દ્રવ્ય તરીકે પરિણામવા ભાવના ભાવું છું અને તે પ્રમાણે થાઓ. મારા આત્માનું અશુભપણે પરિણમેલું વિર્ય છે તેને શુદ્ધરૂપે પરિણામવા અત્યંત આત્મબળને-જુસ્સો પ્રકટાવું છું. જે જે સંયોગોની અને હેતુઓની સામગ્રી પામીને આત્મા તે પરમાત્મા થાય એવા સંગોની અને હેતુઓની સામગ્રી શીધ્ર પ્રાપ્ત થાઓ એ તીવ્ર દઢ સંક૯૫ કરૂં છું. જેનધર્મને આખી દુનિયામાં ફેલાવનારા મહા વિદ્વાન એવા ગીતાર્થ જેનો પ્રગટ થાઓ. જ્ઞાની, ત્યાગી, પેગી અને ધર્મસેવક એવા મહાપુરૂષે જૈનધર્મનો ઉદ્ધાર કરવા પ્રગટ થાઓ. આત્મવીર્યના જુસ્સાને ક્ષણે ક્ષણે સ્વ અને જગતનું હિત કરૂં એવા સંયોગોમાં પ્રતિદિન આગળ વધવા તત્ર દઢ ઉત્સાહમય સંકલ્પ કરું છું. સર્વ જીવોને ખમાવું છું. સર્વ જીવો ખમ. આત્માને આત્માના શુદ્ધ સ્વરૂપે પ્રગટાવવા આત્માના દઢ વીર્ય જુસ્સાથી સંકલ્પ કરૂં છું.
*
સંવત્ ૧૯૬૮ ને ભાદરવા સુદ ૫ ને રવિવાર તા, ૧૫ મી
સપટેમ્બર ૧૯૧૨. અમદાવાદ. આજ સર્વ જીવોને મૈત્રી ભાવથી ખમાવ. જે જે મનુષ્યોને દુઃખવવામાં આવ્યા હોય તેઓને સંભારી સંભારીને ખાવ. તારા વિચારોથી ભિન્ન વિચારવાળા જીવોની ઉપર જે કાંઈ અપ્રીતિ, અરૂચિ, ખેદ વગેરે હોય તે તે સ્મરણ કરી કરીને ખમાવ!!! અન્યદર્શનીઓના ભિન્ન ભિન્ન મતથી અન્યદર્શનીઓ ઉપર મૈત્રી ભાવના ન રહી હોય તે સંબંધી મત સહિ
ષ્ણુતાને ખ્યાલ કરીને સંભારી સંભાળીને મનુષ્યોને ખાવ. ચોરાશી ગચ્છ પૈકી જે જે ગચ્છના સાધુઓ પ્રતિ અરૂચિ, ખેદ, હેય તે ખાવ. તારી સાથે સ્પર્ધા કરનારા મુનિવરોને ખમાવ, તારી અદેખાઈ કરનારા
For Private And Personal Use Only