________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
ગુણનું ોર સિ ંહ અને સુવરના જેવુ નિરૂપયેાગી સમજવુ. સવગુણુનું ખળ ધણુ ઉપયેાગી છે, અને તેનાથી આગળ ચાલી શકાય છે. રભેગુણુ અને તમેગુણને પરિહાર કરવાથી અને સત્વગુણની ઉપાસના કરવાથી સાધુત્વ પ્રાપ્ત થાય છે.
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
સંવત્ ૧૯૬૮ ના શ્રાવણ વદિ ૧૨ રવિવાર. તા. ૮ મી સપ્ટેમ્બર ૧૯૧ર. અમદાવાદ.
For Private And Personal Use Only
૪૧૭
જે મનુષ્ય સ્વાર્યાદિવડે પરસ્પર સબંધ અંધે છે, તેઓના સબંધમાં કંઇ આનન્દરસનાં ઝરણાં પ્રવતાં નથી. જે શ્રાવકા સાધુઓનૈ ઉપર ઉપરથી ગુરૂ માનીને વિક્સ્ચેષ્ટાનુ નાટ્ય ભજવે છે, તે સાધુની પાસે આવીને હૃદયમાં ભક્તિઆદિ ગુણેને પ્રકટાવી શકતા નથી. લેાકા કથે છે કે વાણિયા ગારના ખીલાની પેઠે ગુરૂના ભકતા બને છે. જેના પેાતાના ઉપર ઉપકાર થયા હોય છે, એવા ગુરૂને પણુ કહેવાતા જૈનેગારના ખીલાની પેઠે બનીને માહચેષ્ટાવ જણાવે છે. મુખથી ગુરૂ કથીને પણ હૃદયમાં કષ્ટદા ધારણ કરનાર જે વિષ્ણુ જૈને પોતાનું નદપણું દર્શાવવા પ્રયત્ન કરે છે, તેઓ ખરેખર ધર્મના બારણામાં પ્રવેશ કરવાને લાયક ખની શકતા નથી. કેટલાક નામથી કહેવાતા જેને બજારના માલની પેઠે પ્રસગાપાત્ત ગુરૂને બદલ્યા કરે છે. અને સદ્ગુણ્ણાના માર્ગથી પતિત થને જ્યાં ત્યાં હરાયા ઢારની પેઠે રખડવા કરે છે. કેટલાક જેના જેને ગુરૂ માને છે, અને જેણે પેાતાના ઉપર સમ્યક્ત્વખાધને ઉપકાર કર્યો હોય છે તેને ઘડીમાં રિહરે છે. ઉપકાર કરનારના ઉપકારને જાણવા માટે પણ જે લેાકા લક્ષ્ય દેતા નથી તે લેાકા કદિ જગતમાં સદ્ગુણાવડે ઉચ્ચ થઇ શકે નહિ. જેના મન વાણી અને કાયાના યેગા પારકાના બન્યા હોય એવા મનુષ્યા પોતાના વિચારોને દબાવીને મૂર્ખાઓના તાબેદાર બની પશુ કરતાં પણ હલકી પરતા દી બાળે છે. જે જૈતા હૃદયના નબળા અને પરની હા કરીતે ખરાને પુ દે છે, તેવા જેને ખરેખર મહાન ધર્મકાર્ય કરવાને શક્તિમાન્ યતા નથી. પેાતાના હૃદયથી વિરૂદ્ધ માન્યતા પ્રમાણે વર્તવાથી આનંદ મળતે નથી. જે વચનામાં પેાતાની શ્રદ્દા ન બેસે. તેની પરના
53