________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૬
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો. *
ધર્મી બધું દેખીને પ્રેમ જ્યાં સુધી પ્રકટે નહિ, ત્યાં સુધી ધર્મી થવું દુર્લભ છે. યોગ્ય મનુષ્યને કાર્ય કરવામાં ઉત્સાહ-ઉતેજન આપવું. ધર્મઓની ભકિત કરવી એ ખરેખરી પ્રભુ આજ્ઞા માનીને ધર્મીઓની ઉન્નતિ અર્થે પિતાનું સર્વસ્વ અર્પણ કરવું, એ દઢ ઉચ્ચ ધર્મનું લક્ષણ છે.
સંવત ૧૯૬૮ ના શ્રાવણ વદિ ૧૧ શનિવાર. તા. ૭ મી
સપ્ટેમ્બર ૧૯૧૨- અમદાવાદ. પિતાને મળેલી શક્તિયોનું અભિમાન રાખીને જેઓ કુલી જાય છે, તેઓ આગળ વધવાનું બંધ કરે છે, જેઓ કાનના કાચા થઇને જે શબ્દ સાંભળવામાં આવે તે સર્વે સાચા હોય છે એવો અભિપ્રાય બાંધીને પ્રવર્તે છે, તેઓ હૃદય અને કર્ણને પરતંત્ર બનાવીને અન્ય મનુનાં રમકડાં બને છે. જેમાં સ્વાર્થ માટે કાર્યો કરે છે, તેઓ દાસની પેઠે અપ ફલ પ્રાપ્ત કરે છે. જેઓ પોતાના લખવા તથા બેલવા પ્રમાણે વતતા નથી તેઓ તે પ્રમાણે અન્યોને પ્રવર્તાવવા માટે શકિતમાન થતા નથી, જેઓ પોતાની વાણી ઉપર વિશ્વાસ રાખતા નથી તેઓ અજેની પાસે પિતાના શબ્દોની કિંમત કરાવવા શકિતમાન થતા નથી. જેઓ અન્યના સટ્ટ
ની ઈર્ષ્યા કરે છે તેઓ અન્યોની પાસે પિતાના સદ્ગુણોની કિસ્મત અંકાવી શકતા નથી. જેના હૃદયમાં બદબો છે તેના હૃદયની દુર્ગધવાસ ભાર્યા વિના રહેતી નથી. જેના હૃદયમાં ઉચ્ચગુણ ખીલી ઉઠયા છે, તેને દાબી દેવામાં આવે તે પણ તે ઉંચો આવે છે. મનુષ્ય પોતાના દુશમનેને હલકા પાડવા પ્રયત્ન કરે છે, પણ દુશમનને હલકા પાડવા પહેલાં પિતે હલકા પડે છે તેની ખબર તેઓને રહેતી નથી. જેના હૃદયમાં
અશુભ વિચાર પ્રક્ટ છે તેનું પ્રથમ બરું થાય છે. ઉચ્ચષ્ટિ અને ઉદારભાવ રાખ્યા વિના અન્યોની પાસેથી માન મેળવી શકાતું નથી. રજોગુણ અને તમોગુણની ઉપાસના કરીને મેળવેલી મોટર્ણ માટીના ઢગલા જેવી છે. રજોગુણ અને તમોગુણ મેળવેલ જય સ્વપ્નના રાજ્ય બરાબર છે. રજોગુણ અને તમોગુણથી મેળવેલી સત્તા સડેલા પાન જેવી છે. સત્વગુથી મેળવેલી મહાઈ વણ કાલ પર્યત રહે છે. રજોગુણ અને તમે
For Private And Personal Use Only