________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૧૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવત ૧૯૬૯ ની સાલના વિચારા.
સવત્ ૧૯૬૮ ના શ્રાવણ વદિ ૯ ગુરૂવાર તા. ૫ મી સપ્ટેમ્બર ૧૯૧૨. અમદાવાદ.
કરાય છે તેના મારે કેવી રીતે મારાથી શું શું વિમુખ છું કે
ઉપયાગે ધમ છે એમ વારવાર શાસ્ત્રામાં જ્યાં ત્યાં કથવામાં આવ્યુ છે. આત્માના શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત કરવા એજ મુખ્ય કર્તવ્યૂ છે. આત્માના શુદ્ધેાપયેાગવડૅ પવિત્રજીવન ગાળનારા મહાત્માઓને અસખ્ય વાર વંદન હો. આત્માના શુદ્ધ ઉપયાગ પ્રાપ્ત કરવા માટે પ્રથમ વિવેકજ્ઞાનથી દરેક વસ્તુઓ સબંધી વિચારેા કરવાની ટેવ પાડવાની જરૂર છે. ખાતી વખતે પણુ ઉપયાગ રાખવા. કાની સાથે વર્દુ છું, સામા મનુષ્યની કેટલી ચેાગ્યતા છે, કેટલુ કથવા યેાગ્ય છે, તેના ઉપયાગ રાખવેા. મત વાણી અને કાયાના ચેાગની વર્તમાનકાલમાં ધ્રુવી પ્રવૃત્તિ થાય છે, તેના ઉપયોગ રાખવા. વમાનકાલમાં કેવા સમૈગા વચ્ચે રહેવાનુ થયુ છે તેના ઉપયાગ રાખવા. અધિકારપરત્વે મારાથી શું શું ઉપયાગ રાખવા. સંબંધમાં આવનારા મનુષ્યેાની સામે વર્તવાનું છે તેના ઉપયોગ રાખવા. અધિકારપરત્વે કરાય છે તેના ઉપયોગ રાખવે. મારા કર્તવ્યથી હું સન્મુખ છું તેના ઉપયાગ રાખવો. પૂના કરતાં વર્તમાનમાં મારા આત્માના નાનાદિ પર્યાયામાં કેટલા ફેરફાર થયા છે તેના ઉપયાગ રાખવેા. પૂર્વીના કાલ કરતાં વમાનમાં ઉપાધિયોગ કેટલે છે ? તેના ઉપયોગ રાખવે. હિતમાં રાગી કેટલા અને અરાગી કેટલા છે તેના ઉપયોગ રાખવા. કયાં કાં સાધનાથી આગળ ચડવાનું થાય છે. તેના ઉપયાગ રાખ. કયાં કયાં કારણેાથી પ્રમાદ થાય છે, તેનેા ઉપયાગ ધારણુ કર. જવાઅને પ્રત્યુત્તર આપતાં ઉપયાગ ધારણુ કર. પ્રમત્તદશામાં ભૂલ થવાને સંભવ છે. પણ તેથી નહિ ગભરાતાં આગળ પ્રવૃત્તિ કરી અને ભૂલા ન થાય તદર્થે ઉપયાગ ધારણ કર. કરવાનુ શું શું ખાકી રહ્યું છે તેના ઉપયાગ ધારણ કર. કુવા સયાગામાં કાર્યો કરવાનાં છે, અને તેનાં કયાં કયાં સાધના છે. તેના ઉપÕાગ ધારણ કર!1! મનુષ્યાને સદ્વિચારા તરફ્ લાવવા માટે તારાથી કેવી રીતે ઉપાયા દર્શાવી શકાય. તેના ઉપયાગ ધારણુ કર. સદ્વિચારીને ફૂલાવેા કરવા માટે કયુ ક્ષેત્ર, કયાં દ્રવ્ય, અને કેવા ભાવવાળા મનુષ્યા ચોગ્ય હોવાં જોઇએ તેને ઉપયાગ ધારણ કર્. કયા કયા મનુષ્યા સહાયકારી છે તેના ઉપયાગ ધારણ કર. હાલમાં કઇ કઇ શકિતયેા ખીલવવા માટે માટે તુ પ્રયત્ન કરે છે તેના ઉપયોગ રાખ. ઉડતાં, બેસતાં, ચાલતાં, કા
For Private And Personal Use Only