________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
સંવત્ ૧૯૬૮ ના શ્રાવણ બિંદુ ૮ મુધવાર, તા. ૪ થી સપ્ટેમ્બર ૧૯૧ર. અમદાવાદ.
×
X
શાસ્ત્રામાં લાચાદિ કાયલેશ જણાવ્યા છે તેની પણ ઉપયેાગિતા અપેક્ષાએ વિચાર કરતાં અમુક અધિકારે જાય છે. કાયકલેશ અનુષ્કાને એ, જ્ઞાનિપુરૂષોને પણ એક કસોટીરૂપ પ્રસંગે જાય છે. શુષ્કજ્ઞાનિ કાયાને કષ્ટ પડે તેવા પ્રસંગે ચંચળ ચિત્તવાળા બને છે, અને પેાતાની ભૂમિકાને છાજે તેવું પરાક્રમ બતાવવા શક્તિમાન થતા નથી. ખાળ જીવા કાય ક્લેશાનુષ્ઠાનેમાં એક મોટું માહાત્મ્ય અવમેધે છે તેથી તેની દૃષ્ટિમાં કાયક્લેશાદિમાં સ્થુલ ધત્ત્વ ભાસે છે. બાળ જીવા એવા એપ ચારિક કાયલેશધર્માનુષ્ઠાનરૂપ સાધનમાં સાધ્યત્વ કલ્પી લે છે, અને તેથી તેઓની દૃષ્ટિ પ્રમાણે જ્યાં કામકલેશાદિક અનુષ્કાના હાય સાંજ ધર્મત માની લે છે અને સાધ્ય છે તેનાથી દૂર રહી શકે છે. સાપેક્ષ દૃષ્ટિથી જ્ઞાનિમનુષ્યા, દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે બાહ્ય અને અન્તરંગ ધ હેતુઓનુ અવલખન કરીને એકાંતમાર્ગમાં ગમન કરે છે. જ્ઞાનિ મનુષ્યાને સાધનામાં સાપેક્ષદષ્ટિ હોવાથી સાધના કદિ ધનભૂત થતાં નથી. અજ્ઞાનિવાની નિરપેક્ષદષ્ટિ હાવાથી તે સાધનામાં હર્ડ, કદાશ્ર મમત્વ ઋર્ષ્યા આદિ દેખા વડે બધાયલા હોવાથી તેને સાધના તે બંધનભૂત ચાય છે. વ્યાપારી વ્યપારમેં, મુજ વારી માને દુઃલ, ત્રિયા ઇજીન્નમેં પિને, શું યંછિત મુનિ સુલ. આત્માના આનંદરસમાં રસીલા અનેલા મસ્ત મુનિવરે। કાયાકષ્ટાદિ દુઃખને હીસાબમાં ગણતા નથી. બાહ્ય સાધનાને ઉત્સર્ગ અને અપવાદથી જાણીને જ્ઞાનીએ જે કાળે જે આચરવાનુ હાય છે તે કાળે તે આદરે છે. આત્મજ્ઞાનના બળથી કાય કલેશાદિક અનુષ્ઠાનથી સામ નિર્જરા કરી શકાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
For Private And Personal Use Only
૪૧૩