________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૧૨
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારે.
સ્થાનકવાસીઓના સાધુ વગેરેએ મૂર્તિખંડન વગેરે ચર્ચાથી કોશ કરીને જમાનાની પ્રગતિમાં વિઘ્ન નાંખવા પ્રયત્ન કરવા એ ડીક નથી. સનાતન પ્રતિમાપૂજક જૈનાની એવી લીલા છે કે મૂર્તિની માન્યતા સ્વીકાર્યા વિના છૂટકો નથી. ગમે તે રીતે મૂર્તિને સ્વીકાર કર્યા વિના કાષ્ટન ચાલતું નથી. સાકારનું આલેખન લીધા વિના નિરાકારમાં પ્રવેશ થવાના નથી. સાદાર વસ્તુએ મૂર્તિમન્ત છે. ખંડનશૈલીથી સભ્યવકતાની હદમાં રહી ઉપદેશ દેવાની પદ્ધતિના ઉપદેશાએ આદર કરવા જોઇએ. જો કે ખડનસેલીને એકાન્ત, નિષેધ નથી; તાપણુ ખડનરાલી સભ્યતાની બહાર ન હાવી જોઈએ. હાલનાસમયના લેખકાએ, વર્તમાનપત્રકારોએ ધર્મ ના સામાજિક મતભેદની ઉદ્દીરા થાય, અને ધર્માંની સમાજો, કલેશ ટટામાં પડે એવા લેખા લખીને પેાતાના ભાલપર કાળી ટીલી ન લગાડવી જોઇએ. લેખા અને વિદ્વાન પત્રકારે ભાડુતી ન હોવા તેએ. તેમજ કામ કામ વચ્ચે, નાત નાત વચ્ચે, સમાજ સમાજ વચ્ચે, માંડલ મડલ વચ્ચે, ગચ્છ ગુચ્છ વચ્ચે, નારદની પેઠે ફ્લેશ કરાવનાર ન હોવા ોઇએ. લેખકા અને પત્રકારા સનથી શૂન્ય ન હાવા જોઇએ. પારકા વિચારે પ્રમાણે ચાલીને આજીવિકાત્તિથી પરનાં હથીઆર અનનાર લેખકા અને પત્રકારે, પેાતાની ફરજયા ભ્રષ્ટ બને છે. શ્રદ્ઘાળુ એવા લેખકાથી તથા પત્રકારથી નાસ્તિ કતાના ફેલાવા થતા નથી. જૈનાગમેાના જાણકાર લેખકા અને પત્રકારા અને ગ્રંથકારા ઉત્પન્ન થાય એવા ઉપાયે લેવાની ધણી જરૂર છે. જૈનીએ જૈન હવાનું જ્ઞાન ફેલાવવા માટે અનેક પ્રાચીન અને અર્વાચીન ગ્રંથોના ફલાવે કરવા જોઇએ. નયેાની સાપેક્ષતાએ ધર્મના ઉપદેશ આપનાર મુનિવરે એ જૈનના ઉપદેશ આપવા કટિબદ્ધ થવુ જોઇએ.
X
X
x
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X