________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૦૮
www.kobatirth.org
સવત્ ૧૯૬૨ ની સાલના વિચારો.
દાઝ રાખ!!! તારા સમાગમમાં આવનારા જીવાને ધર્મલાભની પ્રાપ્તિ થાય એવા ઉપયાગ ધારણ કર ! સત્યના ઉપદેશ દેવામાં વિશેષતઃ આત્મવીય ફારવ. સત્યેાપદેશ દેતાં જરા માત્ર ડર નહિ. સત્ય એ હારૂ ખરૂ જીવન છે, એમ અવધીને નચાની સાપેક્ષતાએ મધ આપ ! સત્યના ઉપદેશ આપતાં અનેક પ્રકારની ઉપાધિયા આવી પડે તેથી ચલાયમાન થા નહિ. જ્ઞાનદ નચારિત્ર વીર્યાદિ ગુણામાં સદાકાલ રમતા કર !
*
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
×
X
સવત્ ૧૯૬૮ ના શ્રાવણ વદિ ૪ શનિવાર, તા. ૩૧ મી ઓગસ્ટ ૧૯૧૨, અમદાવાદ.
આત્માના સદાકાલ એકસરખા પરિણામ રહેતા નથી. નિમિત્તના અનુસારે પરિણામની તીવ્રતા મંદતા થયા કરે છે. ધર્મનાં નિમિત્ત સેન્યા છતાં પણ કોઇ વખત આત્માના શુભાષ્યવસાયની વૃદ્ધિ દેખવામાં આવે છે અને કાઇ વખત મતા દેખવામાં આવે છે. સર્વ જીવને એક ધ નિમિત્તની સેવામાં એકસરખી રૂચિ હોતી નથી. સર્વ જીવતે એક વસ્તુ એકસરખી રીતે ગમતી નથી. શુભ નિમિત કારણુ સેવવાં કે જેથી પરિામની ધારા વૃદ્ધિ પામે. કાઇની જ્ઞાનની આરાધના કરવામાં વિશેષ રૂચિ હોય છે, અને અન્યમાં સામાન્ય રૂચિ હોય છે. કાષ્ટની પ્રભુ સેવા ભક્તિમાં વિશેષ રૂચિ જાય છે, અને જ્ઞાનમાં તેની સામાન્ય રૂચિ જાય છે. દરેક આત્માઓમાં ભિન્ન ભિન્ન જાતના ક્ષયાપશમથી ભિન્ન ભિન્ન પ્રકારના આત્માએ હાય છે. જેમ આત્મા ઉચ્ચ કોટીપર ચઢતા જાય છે, તેમ તેની રૂચિ પણુ ઉચ્ચ પ્રકારની થાય છે. જેટલા ઉત્સગ માર્ગો છે, તેટલા અપવાદ માર્ગ છે; જેટલા ટેકરા તેટલા ખાડા, ઉત્સર્ગ અને અપવાદ માર્ગદ્વાર આત્માની શુદ્ધ પરિણતિનું રક્ષણ કરવું એજ મુખ્ય લક્ષ્ય ભૂલવા યોગ્ય નથી. એકાન્ત ઉત્સગ માર્ગથી ચારિત્ર માર્ગ નભી શકતા નથી, તેમ એકાંત અપવાદ ભાથી ચારિત્ર મા નભી શકતાં નથી. તેમ એકાન્ત પ વાઢ માગથી ચારિત્ર માગ ચાલવાના નથી. ઉત્સર્ગ માર્ગના રક્ષણ માટે અપવાદ માર્ગ છે. ઉત્સર્ગ અને અપવાદ માર્ગથી અનેક
For Private And Personal Use Only