________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪*
www.kobatirth.org
સવત્ ૧૯૬૮ ની સાલના વિચારા,
સેવવા. ન કરનાર કરતાં દોષ લાગે છે છતાં જેઓ ધર્મક્રિયા કરે છે તે
અનન્તગુણા ઉત્તમ જાણવા.
*
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
×
*
સવત્ ૧૯૬૮ ના શ્રાવણ વિઢ ૧ મુધવાર, તા. ૨૮ મી આગસ્ટ ૧૯૧૨. અમદાવાદ,
જૈનશાસનના પ્રવર્તકા સાધુએ છે. સાધુ વર્ગમાં શાસ્ત્રાધારે દ્રવ્યક્ષેત્ર કાલાદિને સુધારા થવાની જરૂર છે, પણ સાધુવા નાશ થાય તેવી કોઇ પશુ હીલચાલ કાઇ તરફથી . કરવામાં આવે તે તે મેાહની ચેષ્ટા જાણવી. સાધુ ઉપર ભક્તિપ્રેમધારણ તથા પૂજ્યબુદ્ધિ ધારણ કરવી. સાધુએ હશે તા ગમે તેને જૈતા બનાવીને જૈનધર્મ પ્રવર્તાવી શકશે. કેટલાક કેળવાયેલામાં ખપનારાઓની સાધુવ તરફ્ રૂચિ જણાતી નથી તેથી તેઓને જણાવવાતું કે પોતે સાધુ બનીને અન્યાને જણાવા કે સાધુધ આવી રીતે સેવી શકાય. પોતે કરે નહિ, અને બળકાટ કરે તેા તેથી કંઇ કરી શકાય નહિ. કેટલાક તે સાધુએના સમાગમમાં આવી શકતા નથી. તેએ પાતાના વિચારમાં જે ભૂલ થતી હોય તે શી રીતે જાણી શકે ? સાધુઓના સમાગમમાં ગૃહસ્થ જૈનાએ આવવું જોઇએ. પાતાને ગમે તેવા વિચારો પ્રમાણેજ સાધુ હોય તેા સાધુ કહેવાય, એમ જે માનવામાં આવે તા આગમેની શ્રદ્ધાને દેશવટા આપવા પડે, અને સ્વચ્છંદ વિચારાનું રાજ્ય અને સંકુચિતદૃષ્ટિથી ધર્મની હાનિ કરી શકાય. આગમાને પરિપૂર્ણ અભ્યાસ કર્યા વિના ઉપર ઉપરની વાર્તા અને ઉપર ઉપરના એકદેશીય વિચારાથી સાધુવ તરફ અરૂચિ ધારણુ કરવામાં આવે તે સાધુવર્ગના નાશથી જે પાપ થાય તે પાપના ભાડતા તરીકે અનેક અવતારા લેવાના પ્રસંગ આવે. કેટલાક તા ઉત્સર્ગભા દ ક સૂત્રોથીજ સાધુધર્મની પરીક્ષા કરવા મથે છે, અને ઉત્સર્ગમાર્ગથીજ ચાલતા હોય તેને સાધુ તરીકે માનવા વિચાર રાખે છે, અને અપવાદ માર્ગના છેદત્રાને ભૂલી જાય છે. તેઓ સાધુધર્મના ઉત્સર્ગ અને અપવાદ માના આચારાથી અમાહિતગાર હેાવાથી સાવર્ગને નાશ થાય એવા વિચારે માનીને તથા અન્યોને જણાવીને મહામેાહનીયક ઉપાર્જન કરે છે. કેટલાક સાધુવા નાશ થાય એવા વિચારાની ધૂનમાં
For Private And Personal Use Only