________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૦૦
www.kobatirth.org
સવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
સંવત્ ૧૯૬૮ ના શ્રાવણ સુદિ ૯ બુધવાર તા. ૨૧ મી આગસ્ટ ૧૯૧૨. અમદાવાદ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજની રાત્રીએ આશરે એક વાગે અમદાવાદના નગરશેઠ ચમનભાઇ લાલભા ના દેહોત્સર્ગ થયેા. શુક્રવારની સાંજરે ઉપદેશ દેવા તયા શરણુ સંભ ળાવવા જવાનું થયું હતું. તે ધણી વખત અમારી પાસે ધમ ના કાર્યામાં સક્ષાડુ લેવા ઉપદેશ શ્રવણ આદિ કારણેાથી આવ્યા હતા; તેથી તેમનામાં રહેલા કેટલાક શુભ ગુણીના પરિચય થયા હતા. ચમનભાઇ ભદ્રક, લાલુ, દયાલુ, દાક્ષિણ્ય ગુજીવંત હતાં. ગભીર ગુણ પણ તેમનામાં ખીલ્યું હતેા. દયા આદિની ટીપેામાં શક્તિ પ્રમાણે રૂપૈયા ભરતા હતા. ધર્મના પતુ આરાધન કરતા હતા. નગર શેઠની ખાનદાનીના જે ગુણ જોઇએ તે ગુણા તેમનામાં હતા. વ્યાપાર આદિમાં લક્ષ્મીની હાનિ થવાથી તેમનુ મન ઘણું ચિ ંતાતુર થયું અને તેથી ભય શાક આદિ ઉત્પન્ન થતાં રોગ વધી પડયેા. જમાનાને અનુસરી ઉત્તમ શેઠ હતા. ધર્મસાધન કરશે તે સુખી થશે,
X
X
X
સવત્ ૧૯૬૮ ના શ્રાવણ સુદિ ૧૦ ગુરૂવાર. તા. ૨૬ મી આગસ્ટ ૧૯૧૨, અમદાવાદ,
મનમાં પ્રગટતા એવા ખાદ્યુ પદાર્થા સંબંધી વિચારા બંધ કરવા. મારૂ આત્મબળ ફેરવીને મેહાર્દિ વિચારાથી દૂર થાઉં છું એવા દૃઢ સંકલ્પ કરવેા. વાસનાઓથી હું આત્મા કદિ ચલિત થવાના નથી. અને મારા શુદ્ધ સ્વરૂપના વિચારેયમાં હું લીન થઇ જાઉં છું. આવે દૃઢ વિચાર કરીને આત્માના પર્યાયેના વિચાર કરવામાં તલ્લીન થઇ જવું, કાપણું ખાદ્યના વિચાર આવે તે તેને પાછે. હઠાવવેા. આત્માના શુદ્ધ ધર્મના ઉપયેાગમાં સ્થિર થઇ જવું, સર્વ દ્રવ્યના ઉપયોગ મૂકીને એક આત્મ દ્રવ્યના ઉપયેાગમાં આત્માને જોડવા. આત્માના ઉપયોગની ધારા જેમ લાંબા કાળ સુધી વહે તેમ વહેવરાવવી. આત્માના ઉપયાગથી સ તે જાણું છું છતાં સ જડ વસ્તુઓના સંબંધથી ન્યારા છું એમ દૃઢ સંકલ્પ કરવા. પશ્ચાત્ આત્મારૂપ ધ્યાતા અને પોતાનુ સ્વરૂપ ધ્યેય અને તેનુ જે ધ્યાન તેની એકતા કરવી કે જેથી ધ્યાતા અને ધ્યેયને ભેદ રહે નહિ.
For Private And Personal Use Only